SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ચાંદ છો તો ચાંદનીની રાત પણ કરતાં રહો, ફૂલ છો તો ખુલ્લૂની સોગાત પણ કરતાં રહો, દાન કરતા હોય છે એને ખુદા દે છે વધુ, ખૂબસૂરતીની જરા ખેરાત પણ કરતા રહો. • રૂપ કેફી હતું, આંખો ઘેલી હતી, ને હથેલીમાં એની હથેલી હતી, મન મહેકતું હતું, ભીનાં કંપન હતાં, એની સાથે મૂલાકાત પહેલી હતી. હું કયાં કહું છું આપની ‘હા’ હોવી જોઈએ, પણ ‘ના’ કહો છો એમાં વ્યથા હોવી જોઈએ. Jain Education International • કેવાં જાલિમ છો કે મુજને દિવસભર સતાવો છો, કેવાં સારા છો કે રાતે સ્વપ્નામાં આવો છો. સરળ શાયરી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005206
Book TitleSaral Shayari
Original Sutra AuthorN/A
AuthorRajnikant Shah
PublisherRajnikant Shah
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy