________________
પ્રકાશકોનું નિવેદન શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ તીર્થ ઈતિહાસની આ ચોથી આવૃત્તિ વાચકને
સાદર કરતી વખત અમેને અપાર હર્ષ થાય છે. આ આવૃત્તિ પુન મુદ્રીત કરતી વખત એનું પર્વ સ્વરૂપ બદલાવીને વધારે અાકત રૂપમાં પ્રકાશીત કરવાની અમારા તીર્થ કમેટીની ઈચ્છાને મુક્ત રૂપ આપ્યું છે.
આ ઇતિહાસ પુસ્તકની ઉપયુક્તતા તથા આવશ્યતા વધારે રૂપમાં વધી ગયી છે. આ તીર્થના ઇતિહાસની વાસ્તવિક જાનકારી તથા તીર્થની એવંમ તીર્થપતીનો પ્રભાવ અને મહત્વ તુરત સમઝાઈ જાય છે. અને આપને ભકતી ભાવ અનેક ગણો વધી જાય છે.
આજના મહંગાઈના જમાના માં ઈતિહાસ પુસ્તકનો મુદ્રણું ખર્ચ વધી ગયે છે. છતાં પુસ્તકની કીમત ઓછામાં ઓછી રાખવાની કોશીષ કરી છે.
આ ઈતિહાસના પુસ્તકનું નવા રૂપમાં પુનર્મુદ્રણ કરવામાં અત્યંત પરિશ્રમ ખામગામના અનુપમ મુદ્રણાલયના સંચાલક શ્રી એમબાબુ ઝુનઝુનવાલા તથા આકેલાના શાસનપ્રેમી ભાઈઓ શ્રી નટવરલાલ ડી. શાહ ( સુથ્વીંટવાલા ) તથા જંબુલાલ ઠાકરદાસ શાહ એવોએ અપાર કષ્ટ તથા પરિશ્રમ લઈને અમોને ખુપ રૂણી કયા છે. જેને અમે અત્યંત આભારી છે. આ પ્રસંગે અમારા તિર્થ કમેટીના રહેલાં કાર્યાધ્યક્ષ શ્રી નેમીચંદ લક્ષ્મીચંદ કોઠારી અમળને રવાળો થા માનદ મહામંત્રી શ્રી કાંતીલાલ વિરચંદ શાહ વકીલ માલેગાંમ થા સદશ્ય ભાઈ કારમેલ પુનમચન્દજી પારાવાળા જે ભાગવતી દિક્ષાના મુમુક્ષ છે. ( તા. ૨–૨–૧૯૭૭ ના અમળનેર (મહારાષ્ટ્રમા ) ભાગવતી દીક્ષા ગ્રહણું કરવાનાં છે.) જેવોએ અમારા તિર્થ કમેટીની નૌકા પાર લગાડવામાં અને ખાસ કરીને, આ પુસ્તકનાં પુર્નમુદ્રણના કાર્યમાં શ્રી કાંતીલાલ વિરચંદ શાહ વકીલ સાહેબ જેવોએ તનતોડ, આથાગ પરિશ્રમ ઉઠાવ્યા છીએ એમનો આભાર માન્યો વગર કેમ રહી શકાય ! આ મણે રત્નમયી આરાધકની અનમેદના સાથે !
વાચક વૃંદને આ પુસ્તક વાચવાથી અવશ્ય લાભ થશે જ એવી આશા સાથે
જેન જયતિ શાસનમ
સંવત ૨૦૭૩ માહ શુ ૭ બુધવાર
૨૬-૧–૧૯૭૭
રવિલાલ હરકચંદ શાહ મેં. ટ્રસ્ટી, શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ સંસ્થાન શિરપૂર (જી. અકોલા, મહારાષ્ટ્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org