SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જેમણે જહાંગીર બાદશાહને પ્રતિ»ાધીને પ્રતિપદા ( પડવા ), રવિવાર તથા ગુરૂવારના દિવસમાં વધ્યા પળાવી. તેમના શિષ્ય શ્રી વિજયદેવસૂરિ થયા કે ભવિજનરૂપી કમળને વિકસિત કરવામાં સૂ સમાન જેમણે યવન ( મુસલમાન ) વગેરે ઘણી જ્ઞાતિમાં યાધમ પ્રવર્તાવ્યા હતા. તેમના મોટા શિષ્ય આચાય શ્રી વિજયપ્રભસૂરિજી થયા કે આચાય ના ગુણાથી યુક્ત જેમણે તેમની ( શ્રી વિજયદેવસૂરિજીની ) પાટ શાભાવી તેમને ( શ્રી વિજયદેવસૂરિના )જ નાના શિષ્ય હું ભાવવિજયગણી છું. શ્રી વિજયપ્રભસૂરિજીના રાજ્યમાં મે આ ગ્રંથની રચના કરી છે. વિક્રમ સંવત ૧૭૧૫ માં ભવ્ય જીવેાના ઉપકારને માટે શ્રી અંતરિક્ષપાનાથ ભગવાનની કૃપારૂપી સ્વચરિત્રની મેં રચના કરી છે. ' સ્તોત્રમાં જણાવેલ શ્રી પાર્શ્વનાથ તીર્થો (૧) આષાભૂતિ શ્રાવકે ગઇ ચાવીશીમાં નવમા તીર્થંકર શ્રી દામેાદર ભગવાનના વખતમાં · તેમના મુખેથી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં પેાતાને ઉદ્ધાર થશે 'એમ જાણીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી હતી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં અષાઢી શ્રાવક મેાક્ષમાં ગયા છે. (૨) અગદેશની ચંપાનગરીમાં કરક ુ રાન્ત રાજ્ય કરતા હતા. ચંપાનગરીની પાસે જ કાબરી અટવી હતી. તેમાં કલિ નામે એક ડુંગર હતેા, તેની નીચે કુંડ નામે સરેાવર હતું. શ્રી પાર્શ્વનાથ ભગવાન વિચરતા વિચરતા કુંડ સરેશ– વરની પાસે કાઉસગ્ગ મુદ્રાથી ઊભા હતા. તે વખતે એક હાથી ત્યાં આવી ચક્કો. ભગવંતને જોઈને તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું કે • પૂર્વભવમાં તે એક વામન ( ઠીંગણા ) બ્રાહ્મણ હતા. લેાકા તેના મશ્કરી કરતા હતા તેથી કટાળીને તે આપઘાત કરવાની તૈયારી શ્રાવકે આવીને તેને અટકાવ્યા અને ધમ પમાડ્યો. ત્યાંથી શરીરની પ્રાપ્તિનું નિર્માણું કરીને મરવાથી તે મરીને હાથી થયા. ' આ જાતિસ્મરણજ્ઞાનથી પૂજન્મ જાણીને હાથીએ તળાવમાંથી કમળે! લાવીને ભગવાનની ખૂબ પૂજા કરી, પાણીથી સિંચન કર્યું અને સૂંઢથી ભેટી પડ્યો. પછી તરત જ અનશન કરીને હાથી મહષ્ટિક તરરૂપે ઉત્પન્ન થયા. સવારમાં કરકડું રાજાને ખબર પડી અને તે ત્યાં આવ્યા પણ ભગવાન ત્યાંથી વિહાર કરી ગયા હતા. રાજાને ઘણા શાક થયો. ધરણેન્દ્રના પ્રભાવથી ત્યાં નવ હાથની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. રાજાએ મદિર બંધાવીને તે પ્રતિમાની તેમાં મરતી વખતે મેટા Jain Education International For Private & Personal Use Only વામનપણાની ઘણી કરતા હતા ત્યારે એક ! ૪૭ ) www.jainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy