________________
બીજી આવૃત્તિની પ્રસ્તાવના
દેવાધિદેવ શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ ભગવંતના અદ્ભુત અને ચમત્કારપૂર્ણ તીના ઇતિહાસ અને એ તીર્થનું ગૌરવ બતાવતું પુસ્તક પ્રકાશિત થાય એવુ મારૂ સ્વપ્ન પરમપુજ્ય પડિતપ્રવર મુનિશ્રી જંબૂવિજય મહારાજની કૃપાથી મૂર્ત સ્વરૂપમાં આવ્યું તે જોઇ મને પરમ સંતાષ થયા. અને અલ્પકાળમાં જ તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાનેા પ્રસ`ગ ઉપસ્થિત થયા એ જોઈ મારા આનદ પાર રહ્યો નહી.
વિદ્વાન મુનિ શ્રી જંબૂવિજય મહારાજે સાધનપૂર્વક વિદ્ભાગ્ય ટિપ્પણીઓ આપી હતી, તે સામાન્ય વાચકા માટે નિરૂપયોગી છે. માટે તે બાદ કરી બીજી આર્દ્રત્ત વધુ સુલભ કરે! તેા સારૂ. એવી અનેકા તરફથી સૂચના મળી. તેથી આ આવૃત્તિમાં તેની ટિપ્પણીએ કાઢી નાખી અગર મૂળ સાથે ભેળવી દેવામાં આવી છે. જેથી પુસ્તકના આકારમાં ઘટાડો થયા છે. પણ મૂળ વસ્તુમાં જરાએ આછું કરવામા આવ્યું નથી.
આ મુળ પુસ્તકના મરાફ અને હિંદી ભાષામાં અનુવાદ કરી તે પણ પ્રગટ કરવામાં આવ્યા છે. એ પુસ્તક પણ અત્યંત લાકપ્રિય થયેલુ છે.
આ બીજી આંવૃત્તિના આધાર પર જ હિંદી આવૃત્તિ પણ પ્રગટ કરવામાં
આવશે.
માલેગામ અક્ષય તૃતિયા
સવત ૨૦૧૮
Jain Education International
સાહિત્યચંદ્ર બાલચંદ્ર હીરાચંદ
સપાદક
For Private & Personal Use Only
www.jainelibrary.org