SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ એક તે “જય જય જય જય પાસ જિર્ણોદ અંતરિક પ્રભુ ત્રિભુવનતારક ભવિક કમલ ઉલ સ દિણંદ” આ ૬ કડીનું સ્તવન છે. તથા બીજું “ભેટે ભેટે સલુને પ્રભુ અંતરીક ભેટે” –આ કડીનું સ્તવન છે આ બંને સ્તવનો ઘણાં પુસ્તકમાં છપાયા છે. ૬. આ સિવાય મહિમાસાગર શિષ્ય આનંદવર્ધનકૃત અંતરિક્ષપાર્શ્વનાથ સ્તોત્ર (જૈનધર્મસિધુ . ૫૩૭), વિનયભસરિકૃત તીર્થયાત્રા--સ્તવન, સમયસુંદરકૃત (સં. ૧૬૮૬ ) તીર્થમાલા વિગેરે વિગેરે અનેક ગુજરાતી કાવ્યોમાં આ તીર્થને ઉલ્લેખ છે. જ ક કરો ન કહેતા: ૧નાના ગામના કમાન . .દાદાના નામની તમામ માનક સમાન રકમને માનનારાન્જનમ નાના નાના નાના નાના (૮૦) Jain Education International For Private & Personal Use Only www.lainelibrary.org
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy