SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લેખ છે. પવિત્ર ગ્રંથમાલા પ્રકાશિત પ્રાચીન તીર્થમાલાસંગ્રહ (ભાગ ૧ પૃ. ૯૮, ૧૧૪, ૧૫૧, ૧૬૯, ૧૯૮ ) માં પણ જુદા જુદા મુનિરાજેએ આ તિર્થની યાત્રા કર્યાનો ઉલ્લેખ છે. ન્યાયવિશારદ વાચકવર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ પણ અહી પધાર્યા હતા અને તેમણે તુતિમાં બે સ્તવનો બનાવ્યાં છે. આટ કી ઐતિહાસિક માહિતી આપતા સંસ્કૃત-મોત ઉલેખોનું ગુજરાતી ભાષાંતર તે અગાઉ આપવામાં આવ્યું છે. તેના મૂળ સંસ્કૃત-પ્રાકૃત ભાગો ધણા લાંબા લાંબા હોવાથી તેમજ સંસ્કૃત-પ્રાકૃત ભાષાને લીધે ઘણાખરા વાંચકોને પણ કંટાળો આવે તેથી અહીં આપવામાં આવતા નથી. વિશેષ જિજ્ઞાસુઓએ તે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંશે જોઈ લેવા. ગ્રંથોના નામ, પરકાશનસ્થાન પૃષ્ઠાંક વિગેરે તે તે સ્થળે જણાવ્યા જ છે. કવિશ્રી લાવણ્યસમયજીએ સં. ૧૫૮૫ માં એક અંતરિક્ષનો છંદ બનાવ્યો છે. આ છંદ ભાવનગરનિવાસી શ્રી સ્વ. કુંવરજીભાઈ આણંદજી તરફથી પ્રકાશિત થયેલા રાચીન સ્તવનાદિ સંગ્રહમાં છપાયો છે, અને તે ૪૫ કડી છે, પરંતુ બાલાપુરમાંથી મળી આવેલાં હસ્તલિખિત પાનાંઓમાં ૫૪ કડીઓ છે. વળી હસ્તલિખિત સાથે સરખાવતાં પ્રા ત સં૦ માં છપાયેલ છંદની કડીઓમાં ઘણું અંતર દેખાય છે. એટલે આ છંદ પુનઃ છાપવા યોગ્ય સમજીને નીચે મુજબ આપવામાં આવે છે – प्रवति तान्यैव न तु स्वयं समुत्पान्नानि....। अत एव वसुधाभरणं पुरुष ga”—-GTo તરંo ૬ (ચો. વિ. . પ્રકાશિત) આનું સંપાદન સં. ૧૫૧૯ માં લખાયેલી પ્રતિ ઉપરથી કરવામાં આવ્યું છે. એટલે તે પહેલાંનો આ ગ્રંથ ખરે જ ૫. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીગણિવિરચિત તપાગચ્છ પટ્ટાવલી કે જે સં. ૧૬૪૮ માં બરાબર રચાઈ ગઈ હતી તેમાં પણ પૃ. ૭૩ માં ( પૃ, મુનિરાજશ્રી દર્શનવિજયજી મ... ત્રિપુરી સંપાદિત પટ્ટાવલીસમુચ્ચયાંતર્ગત ) હીર સૌભાગ્ય કાવ્યો ઉલ્લેખ હેવાથી સ. ૧૬૪૮ પહેલાં જ આ કાવ્યની રચના થઈ હશે. તેમાં ૬ઠ્ઠા સર્ગમાં આ પ્રમાણે ઉલ્લેખ છે – अपि पार्वजिनान्तरिक्षकाभिध उच्च:स्थितिकैतवादिह । किमुलम्भयितुं महोदयं भविनां भूवलयात् प्रचेलिवान् ॥ १८ ॥ फणभृद् भगवन्निभालनादनुभूताहिविभुत्ववैभवः । स्पृहयन् भुवनद्वयीशतां फणदम्भाद भवतीव यं पुनः ॥१९॥ ( ૭૯). www.ainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005202
Book TitleJain Shwetambar Tirth Antriksha Parshwanath
Original Sutra AuthorN/A
AuthorAntriksha Parshwanath Sansthan Shirpur
PublisherAntriksha Parshwanath Sansthan
Publication Year1972
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy