________________
૮
દીક્ષાસમ્બન્ધી રાજ ઉઠીને ઉભા થતા આપણા ભવાડાઓએ દીક્ષાનું માન કેટલું ઘટાડયુ છે અને સાધુ-સંસ્થાની ઇજ્જત કેટલી ઝાંખી પાડી છે એ આપ જેવા સજ્જનેને અજાણ્યું કેમ હોય ?
દીક્ષા જેવી મહાન પવિત્ર વસ્તુના સમ્બન્ધમાં શત્મ્યને પડવામાં કોઇ જવાબદાર હ્રાય તા તે આપણી દીક્ષા વિષેની વારંવાર ભજવાતી ધમાલ અને ધાંધલ જ મને લાગે છે.
આપણે પાતે એટલે જૈન સંઘ જ અગાઉ સચેત થઇને દીક્ષાના ક્રાયને ખરાખર વ્યવસ્થિત અને પદ્ધતિસર બધારણ પર ગેડગ્યુ હોત તે એક તરફ જૈન દીક્ષાને સુન્દર આદશ જગમાં ઝગમગત અને બીજી તરફ કાઇથી પણ દીક્ષાની બાબતમાં દખલગીરી કરવાનું ન થઈ શકત.
Jain Education International
આપણે પોતેજ ઘણી ઘણી દીક્ષા વિષેની ધાંધલે મચવા છતાં પ્રમાદમાં રહ્યા અને દીક્ષાની બાબતમાં યૈગ્ય વ્યવસ્થા બાંધવાનું ન સુઝયુ, એટલે પછી આવા આકા (વખત) આવે એ બનવાન્ઝેગ નથી શું ?
અન્યાય અને ઉત્પાત, ધમાલ અને બખેડા પર સમાજ જ્યારે અકુશ મૂકવા તૈયાર ન ધાય તે પછી તેના પર યોગ્ય અંકુશ મૂકવા એ સુરાજાની ધમ્ય ફરજ થઇ પડે છે, એમ માન મત છે. તે પછી શ્રીમન્ત ગાયકવાડે સરકાર એ વિષયમાં અકુશ મૂકે એ તો સ્વાભાવિક જ ગણાય, એમાં શું કહેવુ ?
હુન્નુ પણ આપ જેવા અનેક સજ્જનોની મહાન કિમિટ–જૈન સઘની મહાત્ કમિટિ ઢીક્ષા બાબતમાં ચગ્ય નિયમિત ધારણ ઘડી તૈયાર કરે ત જૈનસ'ધ ઉન્નત મસ્તકે શ્રીમન્ત ગાયકવાડ સરકારના “ ખરડા ” ને રદ્દ કરાવવાતું પ્રભુત્વ જરૂર દાખવી શકશે, એમ મારી દૃઢ વિશ્વાસ છે. આથી વધુ આપને શું જણાવવાનુ હોય !
તા. ૩૦--નસાડી-ભગાડી, છાની રીતે દીક્ષા આપવાનું જૈન શાથી તદ્દન વિરૂદ્ધ છે, એ આપ ખચીત માનશેાજી અને લઘુ વયના બાળકા માટે પણ દીક્ષા ખાળત ઉતાવળ કરવી ગેરવ્યાજબી છે, એમ મારે શાસ્ત્રાનુસાર દૃઢ મત છે.
લી. શાસનસેવક ન્યાયવિજય.
મુંબસમાચાર તા. ૨૯----૩૧ મગળવાર,
For Private & Personal Use Only
www.jainelibrary.org