________________
***********
***********
છે લીલવણી-સુકવણી વિષે.
* *
*
******
વ્યાખ્યાતા
ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજ્યજી મહારાજ
અહિંસાને અભ્યાસી દયાની ન્હાનીસૂની વાતને પણ બનતાં લગી જતી ન કરે. તેના મનમન્દિરની અન્દર અહિંસાની ભાવનાને ઉપગ સદા જાગરૂક હેઈ, સામાન્ય અને મામૂલી આચરણમાં પણ-ખાવાપીવાની બાબતમાં પણ તેનું પ્રવત્તન દયાષ્ટિ-પૂત જ હોય.
કન્દમૂળ કે લીલેતરીના ત્યાગ વિષેનો ઉપદેશ જેમાં સામાન્ય રીતે ઠીક પરિણમે ગણાય. વાત માત્ર એટલીજ વિચારવાની હોય કે, પ્રવૃત્તિમાત્રમાં વિવેકના અધ્યક્ષપણાની બહુ જરૂર છે. વિવેકની ગેરહાજરીમાં ઘણી વખત ધમ્ય ગણાતું કાર્ય પણ વિપર્યાસ્ત દશાને પામી જાય છે. ઉદાહરણાર્થ, પ્રભુભક્તિમાં દીપ-ધૂપ-પુષ્પાદિ ઉપચારને અને જે વિવેકની ખામી હોય તો તે ભક્તિરૂપ ગણાતું કાર્ય પણ કર્મબન્ધરૂપ થઈ પડે. પ્રભુસમક્ષ ખુલ્લા રાખેલ દીવા જીવહિંસાના માર્ગે કર્મબન્ધનનાં કારણ થાય. વિવેક વગર ફૂલેના ઢગના ઢગ ચઢાવવામાં અને સમય ઘાંચી લેની માળા બનાવવામાં પ્રભુભક્તિ થવાને બદલે પ્રભુભક્તિનું ભજન થાય. પ્રભુભક્તિમાં પણ જેમ જયણને ઉપગ રાખવાનું ખાસ ફરમાન છે, તેમ દરેક કાર્યમાં વિવેકવિભૂષિત ઉપગ રાખવાની જરૂર છે. અને તે જ કલ્યાણલાભ થાય.
વિચાર કરતાં જણાય છે કે લીલોતરીના ત્યાગમાં બે ઉદ્દેશ રહેલા છે. એક અહિંસા-રસને પિષવાને અને બીજે રસેન્દ્રિય પર કાબૂ મેળવવાને. આત્મકલ્યાણ સાધવામાં આ ઉદ્દેશ અગત્યનાં સાધન છે. પરંતુ જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org