________________
Jain Education International
સમયધર્મ
**
વ્યાખ્યાતા
ન્યાયવિશારદ– ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ
30]~~~
સમય ' શબ્દના અર્થ કાળ, વખત, ટાઈમ થાય છે, એ સહુ કોઇને માલૂમ છે. પણ એના બીજો અર્થ આગમ, પ્રવચન કે શાસન પણ થાય છે. આગમ ’ શબ્દ આગમ અર્થમાં જેટલે પ્રચલિત છે, તેટલાજ, ‘ સમય ’ શબ્દ પણ આગમ અ ́માં પ્રચલિત છે. ‘આગમસાર,’ પ્રવચનસાર' ની જેમ · સમયસાર ' નામથી અકિત ગ્રન્થા પણ પ્રખ્યાત છે. ય વીઅરાય ' સૂત્રમાં वीयराय ! तुह समये " મૂકાયલે છે. તેને અ આગમ
" वारिज्जइ जइवि नियाण बंधणं એ પાઠમાં છેલ્લે સમય” શબ્દ
હું પ્રવચન થાય છે. ત્યાં આપણે એમ કહેવા માંગીએ છીએ કે, હું
હીતરાગ ! તારા આગમમાં નિયાણુ માંધવાનુ. જો કે વજ્જુ છે,
""
" तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ~~ તે પણ તારાં ચરણેાની સેવા મને ભવે ભવ હા ! ' આમ ‘સમય ' શબ્દ આગમ અર્થમાં સમજાય તે સમયધમ, શબ્દથી આગમધમાં સહેજે સમજી શકાય તેમ છે. એટલે આગમધમ ક શબ્દ જેટલે જિનેન્દ્રશાસન ' અર્થમાં માનનીય છૅ, વેટલેાજ, ‘ સમયધમ’ શબ્દ પણ તે અર્થાંમાં માનનીય છે, એ સુનને સમજવુ દુર્ઘટ નથી. અને એવ આગમધમાં, વીતરાગધમ, આતધમ, જૈનધમ, સમયધમ આ બધા પર્યાય શબ્દો છે એ ખુલ્લુ થાય છે.
હવે બીજી રીતે, ‘ સમય ' શબ્દને અથ કાળ, સખત, સમય કરીએ અને એથી, ‘સમય-ધર્માં” નો અર્થ સમયને-વખતને-ક્રાળને અનુકૂળ મેગ્ય આચરણ, વૃત્તન કે કત્તવ્ય એમ કરીએ તો પણ કઇ વાંધો નથી. અને
For Private & Personal Use Only
www.jainelibrary.org