________________
Jain Education International
૧૮૫
એ અથ આગમધમ',• પ્રવચનધમ' જેવા શબ્દોમાં પણ નિવૃઢરહેલે છે. કેમકે ‘· આગમધમ શબ્દના ખરા અથ એજ છે કે આગમાકત દ્રવ્યક્ષેત્રકાલભાવનયાનુસારી અનેકાન્તવૃષ્ટિપૂત જે ધર્મ તે આગમધ, આ વસ્તુ જે સમજી જવાય તે, સમય-પરિસ્થિતિને અનુકૂળ ચેગ્ય કન્તવ્ય એ અર્થમાં વપરાતા સમયધમ શબ્દ પણ એટલેજ આદરણીય અને પૂજનીય છે. એ સમજવામાં કાંઇ કસર ન રહે. જરા દીર્ઘ દૃષ્ટિએ વિચાર કરીએ કે
નિશ્ચયધમ જે સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર છે તે ત્રણે કાળમાં હમેશાં સત્ર પૂર્ણ સ્થિર છે. એમાં કોઇ કાળે કઇ પણ ફરક આવે. એ, મેક્ષનુ અનન્તર, અસાધારણ અને પરમાર્થક કારણ છે. એટલે એમાં કદી જરા પણ ફેર ન પડે. એ રત્નત્રયરૂપ પૂર્ણ વિકાસ કર્યાં વગર કોઇ મુક્તિ પામ્યોજ નથી, પામતે નહિં અને ગેરેંજ પામી શકે પણ નહિ. એ ચાક્કસ છે. ધમ અર્થાત્ ધર્મના બાહ્ય વ્યવહાર સદા એકરૂપે વિત્ત નગામી છે. કાળું કાળે બદલાતાજ રહે. એમાં ઇંજ નહિ.
આત્મજીવનને નથી, પામશે
પણ વ્યવહાર
ચાસ ન હાય. અ
કેઇએ શકા રાખવાનું
+
વરઘોડા, ઉજમણાં, જમણવાર, પ્રભાવનો વગેરે વગેરે સમય પરિસ્થિતિ પ્રમાણે અનેક નવાં નવાં યાવધિત, પરિષ્કૃત આયેાજના ઘડાય છે. એક ધ સસ્થાના હાડમાન્ડ જોઇ બીજીને પણ, લેાકેાને પેાતાની તરફ વાળવા સારુ તેવા હાડમાંડ ઉભા કરવાનું મન થાય . અને એમ જાણ્યે-અજાણ્યે એકની સંસ્કૃતિ કે રીતભાત બીજામાં પેસી જાય છે. અને કદી કદી તે વિકૃત રૂપની સાથે એવી ઘુસી જાય છે કે પોતાના ઐાલિક સિદ્ધાન્તને કેટલી ખાધાકારક અને છે એ પણ નથી જોવાતુ. અને રૂઢ થયા પછી કેટલીક વખતે એનું દૂષિતપણુ સમજવા છતાંએ એ પોષાતી રહે છે. જગના પિરવર્તનની આ પ્રકારની ઘટમાળ સમજવા જેવી છે. પરિવર્તનશીલ જગત્ છે. એમાંથી દેશ કે સમાજ ન છ્હે, તેમ ધર્મો પણ ન .. જૈન ધર્મ'ની રીતભાતમાં પણ સમયે સમયે અનેક પરિવત્ત'ને થતાં રહ્યાં છે. રાજકીય કે સામાજિક ક્ષેત્રમાં સમયબળે જૈમ ક્રાન્તિનુ પૂર ધસી આવે છે તેમ ધામિક પ્રકરણમાં પણ અને છે.
સનાતન સમયથી વાર્ષિક પર્વ તરીકે ચાલી આવતી પાંચમને છોડવી પડે અને તેનું સ્થાન ચેાથ લ્યે એ શુ બતાવે છે? ચારિત્રના અંગભૂત ‘ પ્રતિક્રમણ ’જેવી આવશ્યક ક્રિયામાં આમ પલટે થાય એ શું સૂચવે છે! ચાતુર્માસિક પ્રતિક્રમણ પૂનમ પરથી ઉતરી ચદશ પર આવી બેસે એ શું હશે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org