________________
प्रबोधनम् ।
( ? )
प्रज्ञप्ता लोक-लाभाय તુરાશ્રમ-પદ્ધતિઃ । ब्रह्मचर्याश्रमस्तत्र जीवनाधार आदिमः ॥
(3)
जीवनं नेतुमुच्चत्वं
संस्कार्य प्रथमं वयः । तदा-निहित-संस्कारा दृढमूला भवन्ति हि ।
( ૨ )
दुर्वृत्तिपरिहारेण ब्रह्मचर्यपुरस्सरम्- । विद्याधीतं सतां सङ्गे कुर्यात् प्रथम आश्रमे ॥
( ૪ )
शारीरीं मानसीं शक्तिं
शक्तिमाध्यात्मिकीं तथा ।
सम्पादयेत् समुत्कर्षं ब्रह्मचर्याश्रमे स्थितः ॥
Jain Education International
( + )
बलवद्देहसम्पन्ना
૬-નિર્મય—માનસાઃ- । तेजस्विनः स्फुरत्प्रज्ञा अस्माञ्जायन्त आश्रमात् ॥
૧૨૧
( ૧ )
લેકાના ઉપકાર માટે ચાર આશ્રમેાની પદ્ધતિ બતાવવામાં આવી છે. તેમાં પહેલું બ્રહ્મચર્યાશ્રમ છે, જે જીવનનેા આધાર છે.
( ૨ )
જીવનને ઉચ્ચ બનાવવા માટે પહેલી ઉમ્મરને સ ંસ્કારિત બનાવવાની જરૂર છે. કેમકે તે વખતના પડેલા--પાડેલા સકારા દઢમૂલ બને છે.
(૩)
પ્રથમ આશ્રમમાં, સત્સંગમાં રહી બ્રહ્મચ પૂર્વક સદાચરણ સાથે વિદ્યાધ્યયન કરવામાં આવે છે.
( ૪ )
બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા મનુષ્ય, તે મહાન્ આશ્રમમાં સધાતા સદ્ગુણાના પ્રતાપે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિને વિકાસ પ્રાપ્ત કરે છે.
( ૫ )
આ આશ્રમમાંથી ખલવદેહસમ્પન્ન, દૃઢનિયમાનસ, તેજસ્વી અને પ્રજ્ઞાવાન મનુષ્યો ઉત્પન્ન થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org