SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પાશ્ચાત્ય વિદ્વાને તે જૈન સાહિત્ય ૩૭ છે. પરરોહ “જૈનધર્મ” વિષે એક પુસ્તક લખી રહ્યા છે. મે માસમાં બહાર પડશે. આ ઉપરાંત અનેક વિદ્વાનોએ નિબંધ લખ્યા છે. તે પણ વિકતા ભરેલા સંશોધન પૂર્વક લખેલા છે. આ ઉપરાંત અનેક વિધારે . હેલમાઉથ-ડે. એરસેલ વગેરે પોતપોતાની વિદ્યાપીઠમાં ભાષણ આપી રહ્યા છે તે જુદું જ. વાસ્તવિક જે કામ થઈ રહ્યું છે, તેની આ ઝાંખી રૂપરેખા માત્ર છે. આટલાથી શું જૈન સાહિત્યપ્રેમીને આનંદ નહિ થાય? મારી દ્રઢ માન્યતા છે કે આ દિશામાં કામ કરવા ક્ષેત્ર વિશાળ છે. ઉત્તેજન–સાધન ને વ્યવસ્થિત કામ કરવાથી ભવિષ્યમાં રૂડું ફળ મળશે. પ્રેમ મહાવીરનાં સૂત્રો ને સિદ્ધાંતને પ્રચાર અવશ્ય વિશેષ થશે. એક વિદાને ઠીક જ કહ્યું છે કે – The Spirit of Jaivism is the Spirit of India. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy