SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનવિભાગ અંગ્રેજી-અનુવાદ ૧ આચારાંગ, કલ્પસૂત્ર, ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, (ચાર) હર્મન યા બી-Sacred Books of the East Series ૨ ઉવાગદત્તાઓનેલ-૧૮૫ર. ૩ અંતકૃત્સવ-અનુત્તરપપાતિક સૂત્ર-એલ. ડી. બેનેટ-લંડન. ૧૯૦૭. છે. કુહરરે મથુરામાં શોધ ખોળ કરી છે. તે વિશે-વિન્સેન્ટ સિમથે-મથુરા-જન સૂપ વિષે પુસ્તક લખ્યું છે. ડો. એ. ગેરીનેટ કેન્ય ભાષામાં જીર્વાવચાર લખ્યો છે. ડો. બેલોની ફીલીપીએ ઇટાલીઅન ભાષામાં યોગશાસ્ત્ર પ્રકાશિત કર્યું છે. એ -બેલીનીએ ઉપમિતભવ-પ્રપંચથા ઈટાલીઅન ભાષામાં ઉતારી છે. ડૉ. પીશેલે હેમચંદ પ્રાકૃત વ્યાકરણનું જર્મન ભાષાંતર કર્યું છે. આ જૈન પ્રાપ્ત વિષે ઈ. મૂલરે (જર્મન) નિબંધ લખે છે. : હિન્દી સાહિત્યનો ઈતિહાસ (જર્મન) ભાગ. ૨ વીન્ટરનીટ. મી. પીટર્સન–ડે. કલહન અને ડે. વેબરે હસ્તલિખિત પુસ્તકોના કેટલેગના રીપોર્ટ સંશોધન કરી બહાર પાડ્યા છે તેમાં જેપુર–ખંભાત (૧૮૮૨) અલવર ૧૮૮૩-૮૪, ખંભાત ૧૮૮૪-૮૬, પાટન-૧૮૮૭-૯૨-૯૫-૯૮-તેમ જ બલીનની રાયલલાયબ્રેરીના સંસ્કૃત ને પ્રાકૃત હસ્તલિખિત પુસ્તકેનાં કેટલેગ પણ છે. આજે જે કામ થઈ રહ્યું છે તેની વિગત. ડે ઓટ સ્ટાઇન-Ph. . એ જૈન આગમમાંથી દુર્ગ, શહેર, ગ્રામવ્યવસ્થા, ભૂગોળ, ન્યાય, નીતિ અને રાજ્ય વ્યવસ્થાના સૂત્રોનું સંશોધન કર્યું છે. પ્રે. ડોહેલમાઉથ- Ph.D. (બેલન ) તેમણે ૫૦૦ પાનાનું “જન ધર્મ” નામનું જર્મન અને અંગ્રેજી ભાષામાં પુસ્તક લખ્યું છે તે પ્રેસમાં છે. તેમાં નીચે પ્રમાણે પ્રકરણો રાખ્યાં છે. ઇતિહાસ, સાહિત્ય, સિદ્ધાંત, તત્ત્વજ્ઞાન, નીતિ, લેધ્યકાર, ચરિત્ર, સમાજ, ક્રિયાવાદ, કળા અને દુનિયામાં જૈન ધર્મનું સ્થાન, - મિસ-કાઉ4 Ph. D. (લીપઝાગ આચાર્ય વિધર્મસૂરિજીની ધમાં દેશનાનું જર્મન ભાષાંતર કરે છે છે. બ્લમલ્ડિ (અમેરિકા) Ph. D. શાલીભદ્ર ચરિત્ર અંગ્રેજી ભાષામાં તૈયાર કરી પ્રેસમાં મોકલ્યું છે. મિસ. જેન્સન Ph. D. (અમેરિકા) મહાવીર ચરિત્ર દસમ પર્વના ૧૧ મા સગને અનુવાદ કરી છે. સ્કૂમી પર છપાવા મોકલ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy