SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ જેનવિભાગ તો કઈ ન હતું. તે ગભરાઈ ગઈ અને તેણે બુમ પાડી કે મારી બહેનને શ્રેણીક લઈ ગયો. બહાદુર ચેટકરાજા આ સાંભળી ત્યાં આવ્યો. શ્રેણીક તે પોતાના સુભટોથી ઘણે આગળ નીકળી ગયું હતું. તેને પછવાડે શું થાય છે તેની ખબર ઘણી મંડી પડી. તેના સૈનિકે લડ્યા અને બહાદુર બત્રીસ સુભટે મરાયા. ત્યાં રાજગૃહની હદ આવી એટલે ચેટકરાજા હાથ ઘસી પાછો વળ્યો. શ્રેણીકરાજા ચેલણાને પરણ્યો તે પહેલાં બુદ્ધ ભગવાનને પરમ ભક્ત હતા. પરંતુ ચેલણ ન હતી અને તેના ઉપદેશથી તેને પરમ કારુણિક શ્રી મહાવીર સ્વામી ઉપર શ્રદ્ધા બેઠી અને તે તેમની પાસે ઉપદેશ સાંભળવા જતો. ધીમે ધીમે તે ચુસ્ત શ્રાવક થયો અને તેણે ગાસ્થ દીક્ષા સ્વીકારી. પિતાના રાજ્યમાં પણ તેણે જૈન ધર્મને ફેલાવો સારો કર્યો હતો. એ તો કહેવાય જ છે કે ચા પાકા તથા પ્રા. આ કથની બરાબર સાચી છે. તેને જેના સાધુઓ ઉપર એટલે બધે હાર્દિકે પ્રેમ હતો કે કઈ એક ખોટી રીતે એમ કહે કે અમુક સાધુની આ ભૂલ છે તો પણ તે માનતો નહિ; કારણ કે તેની ખાતરી હતી કે મહાવીર સ્વામીના શિષ્યમાં ભુલ ન હોઈ શકે. જેના ગુરુ સર્વજ્ઞ છે તેમના શિષ્યો ભુલ કેમ કરી શકે ? શ્રેણીક રાજા બહુ ગુણગ્રાહી હતા. એક વખતે પોતે પોતાના સૈનિકો સહિત શ્રી મહાવીર પ્રભુને વંદવા જતો હતો ત્યાં રસ્તામાં એક કુતરાનું મૃત શરીર પડ્યું હતું. બધા સૈનિકે તેની તરફ થુંક્યા અને ધૃણાની નજરે જોઈ ચાલતા થયા. એણીક રાજા કુતરાને જોઈ બેલ્યા કે મહંતની દંતપંક્તિ કેવી સુંદર અને ઉજવલ છે! આ સુંદર દાખલ તેની ગુણગ્રાહકતા માટે બસ થશે. શ્રેણીક રાજાને પિતાની વહાલી સ્ત્રી ચેલણ રાણીથી કણક નામનો પુત્ર ઉત્પન્ન થે. તે ગર્ભમાં હતો ત્યારથી જ તેની માતાને પિતાના પતિનું માંસ ખાવાની દુષ્ટ ઈચ્છા થઈ હતી. પુત્ર જન્મ્યો કે તરત જ તેણે તે પુત્રને દાસી દ્વારા ઉકરડામાં ફેંકાવી દીધો. શ્રેણીક આ ખબર સાંભળી બેલ્યો કે પુત્રને પાછો બોલાવો. દાસીએ તે પુત્રને પાછો આપ્યો ઉકરડામાં છોકરાની આંગળી કુકડે કરડી ખાધી અને તેમાંથી લોહી નીકળતું હતું. પુત્રવત્સલ શ્રેણકે પુત્રની તે આંગળી મુખમાં નાખી તેને શાંત કર્યો અને આજ પુત્ર અને તેને ઘાતક નિવડ્યો. કણક લાલનપાલનથી ધીમે ધીમે મટે થયો. તે જે યોગ્ય અવસ્થાએ પહોંચ્યો કે તરત જ તેને રાજ્ય મેળવવા ઉત્કંઠા વધી. રાજના ભી પુત્રે અંતે વૃદ્ધ પિતાને કેદ કર્યો અને વળી થોડું બાકી હોય તેમ તેણે પિતાને મીઠાના પાણીમાં બોળેલ કેરડાનો માર મારે શરૂ કર્યો અને ખોરાકમાં પણ બહુ જ તુચ્છતા વાપરવા માંડી. કણકની માતા પતિની આ સ્થિતિ જોઈ ઘણી દિલગીર થઈ પરંતુ પુત્ર પાસે તેનું કાંઈ ચાલતું નહિ. એક વખતે કણક જમવા બેઠો હતો ત્યાં તેને નાના બાળુડે આવ્યો અને મુતર્યો, છતાં કેણીકને કંઈ ઘણા ઉત્પન્ન ન થઈ અને પોતે ગર્વથી માતા પાસે બે કે મારા જેવો કેઈને પુત્ર પ્રેમ હશે ખરો ? તેની માતાએ નિર્ભય પરંતુ શાંત ચિત્તે કહ્યું કે આથી પણ તારા ઉપર તારા પિતાનો ઘણો પ્રેમ હતો. તે જન્મે ત્યારે મેં તને ઉકરડામાં નાખી દીધો હતો છતાં તેમણે તેને પાછો મંગાવી તારી લોહીવાળી આંગળ મેમાં નાખી તને રડતો છાનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy