________________
કેસેટ કાલે આવે છે!
૭૩ પરંતુ ડી વારમાં તે પાછા જાગી ઊઠયા, તેમને આખે શરીરે ટાઢ ચડી ગઈ હતી. ખુલ્લી બારીમાંથી ઠારી નાખનારો પવન આવતું હતું. તેમણે બારી પાસે જઈ આકાશ સામે નજર કરી, તે એકે તારો દેખાતો ન હતે. અચાનક દૂર તેમણે રાતા રંગના બે તારા ચમકતા તથા ડોલતા જોયા. મેડલીન હજુ ઊંઘેટા જ હતા, પરંતુ કશોક અવાજ આવતાં જ તે પૂરેપુરા જાગ્રત થઈ ગયા. તેમણે જોયું કે, એ તો એક ડમણીના બે દીવા હતા.
તે ડમણી સીધી તેમના મકાન આગળ જ આવીને ઊભી રહી.
૧૫
કૌસેટ કાલે આવે છે ! મો. મેડલીનની ડમણી પાછલી રાતના અંધારામાં મ0 શહેરની બહાર નીકળી, તેવામાં સામેથી આવતી ટપાલ-ગાંડીના જંગી પૈડા સાથે તેમની ડમણીનું પૈડું અથડાયું. ટપાલગાડીવાળાએ તેમને થોભવા બૂમ પાડી, પણ માં. મેડલીનને કાને તેની બૂમ પહોંચી નહિ– તેમની ડમણી પવનવેગે આગળ ધસતી હતી.
- જ્યારે તે હેસ્ટીન ગામે પહોંચ્યા, ત્યારે સૂર્ય ઊંચે ચડી ગયો હતો. ઘોડાને ખાણ ખવરાવવા તે થોભ્યા. ખાણ લાવનારે ઘોડાને ખવરાવતાં ખવરાવતાં ડમણી સામે નજર કરી, તે અચાનક તેના મેમાંથી એક ચીસ નીકળી પડી.
બાપરે બાપ! આપ આ પૈડા વડે અહીં સુધી શી રીતે આવી શકયા ?”
મે. મેડલીને જોયું તે ટપાલ-ગાના પૈડા સાથે અથડાયા પછી ડમણીના પૈડાના વિચિત્ર અવશે જ ધરીને જાણે વળગી રહ્યા હતા. મ. મેડલીને આખા ગામમાં બીજા પૈડાની કે બીજી ડમણીની તપાસ કરાવી; પણ એ નાના ગામમાં કશું મળી શકે તેમ ન હતું. એ જ પૈડાને સુતાર પાસે સમરાવ્યા વિના હવે આગળ જવાય તેમ ન હતું, અને સુતારે પૈડાની સ્થિતિ જોઈને કહ્યું કે, એક આખો દિવસ ગાળતાં માંડ એ પૈડું સુધરી શકે. મ. મેડલીનના મનમાંથી અચાનક એક આનંદની લહેર પસાર થઈ ગઈ. તે તે હવે ચેપમેથયુને બચાવવા ધારે તે પણ બચાવી ન શકે! તે અરસ પહોંચે ત્યાર પહેલાં તે ઍપમેશ્યને સજા થઈ ચૂકી હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org