________________
* તારા હૃદયનો અધારપટ દૂર થાઓ ! ’
લાગે તે કરી શકું તેમ છું.”
66
“ સાહેબ, હું આપની ક્ષમા માગું છું; પરંતુ એ અપમાન આપનું નથી પણ ન્યાયની અદાલતનું છે. ”
“ ઇન્સ્પેકટર જાવટૅ,” માઁ. મેડલીને જવાબ આપ્યો, “ અંતરાત્મા એ સૌથી મોટી અદાલત છે. મેં આ બાઈની વાત સાંભળી છે, અને હું શું કરું છું તે સમજું છું.”
64
16
‘ પરંતુ, નગરપતિ સાહેબ, હું શું દેખી રહ્યો છું તે મને સમજાતું નથી.” તમે સમજી શકતા ન હો, તો હુકમનું પાલન કરીને સંતોષ માને,” ‘હું મારી ફરજને જ હુકમ માનું છું; અને મારી ફરજ મને હુકમ કરે છે કે, આ સ્રીએ છ મહિના જેલ જવું જોઈએ.’
<<
માં. મેડલીને ધીમેથી જવાબ આપ્યો :
‘તે આ વાત પણ લક્ષ દઈને સાંભળા; તે એક દિવસ પણ જેલ જશે
નહિ.”
આ નિશ્ચિત શબ્દો સાંભળતાં જ જાવટ નગરપતિ સામે સ્થિર નજર કરીને છતાં કંઈક અદબભર્યા અવાજે કહ્યું :
*.
મને આપની આજ્ઞાનેા ભંગ કરવાની આમ ફરજ પાડવામાં આવે છે, તેથી હું દિલગીર છું. આવું હું મારી જિંદગીમાં પહેલી જ વાર કરું છું; પરંતુ આપ મને જણાવવા દેવાની રજા આપશે કે, હું મારી સત્તાની મર્યાદામાં રહીને વર્યું છું. હું ત્યાં હાજર હતા. આ છેકરીએ એક મતદાર અને ત્રણ માળવાળા સુંદર મકાનના માલિક ઉપર હુમલો કર્યો છે. આ દુનિયામાં પણ શું શું બને છે? ખેર, નગરપતિ સાહેબ, આ ગુને શેરીમાં બનેલા હોઈ, મારી હકૂમતના છે; અને હું આ ફેન્ટાઇન છેકરીને સજા કરવાને જ છું.”
આના જવાબમાં મોં. મેડલીન પેાતાના હાથની અદબ વાળીને એવા કડક અવાજે બાલ્યા, કે જેવા તેમના અવાજ પહેલાં આ શહેરમાં કોઈએ કદી સાંભળ્યા ન હતા
“આ ઘટના શહેરની વ્યવસ્થાને લગતી છે, અને ક્રિમિનલ કોડની નવમી, અગિયારમી અને છાસઠમી કલમા અનુસાર હું હુકમ કરું છું કે, આ બાઈને એકદમ મુક્ત કરવામાં આવે.”
જાવટે છેલ્લા પ્રયત્ન કર્યો:
"
પણ નગરપતિ સાહેબ
“હું તમારું ધ્યાન મનસ્વી અટકાયતને લગતી તા. ૧૩, ડિસે બર
પર
>>
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org