________________
૧૨
*
તારા હૃદયના અંધારપટ દૂર થાઓ ! '
નાનાં શહેરામાં જુવાન ફાજલ લેાકેાના એક વર્ષે દહાડે ૧૫૦૦ ફ્રાંક વેડફે છે: પૅરિસના તેમના બે લાખ ફ્રાંક વેડફી નાખતા હોય છે તેમ ! તે જીવનારા, પુરુષાર્થહીન, નાચીજ, કાપુરુષો હોય છે; તેમને થાડી જમીન હોય છે, ઘેાડી બેવકૂફી હોય છે, અને થોડી ટીખળ-વિઘા હોય છે. શિષ્ટ દીવાનખાનાંમાં તેઓ ગામઠી ગામડિયા ગણાય; હોટેલ-પીઠાંમાં તે પેાતાને સદ્ગૃહસ્થા મનાવતા હોય છે. તેઓ ‘મારાં ખેતર', ‘ મારાં જંગલ’, અને 'મારા ખેડૂતા'ની વાતો કરે છે; પાતાને રસિકવૃત્તિના સાબિત કરવા નટી પાછળ સિસેાટી વગાડે છે; અને પોતાને શૂરવીર યોદ્ધા સાબિત કરવા સરકારી નોકરો સાથે ટટા કરે છે. તે બંદૂક ફોડે છે, ધૂમ્રપાન કરે છે, બગાસાં ખાય છે, ગંજીફા રમે છે, વાહનમાંથી ઊતરતા મુસાફરો સામે જોઈ રહે છે, એક પૈસા માટે ખેંચાતાણ કરે છે, ફૅશનોની અતિશયોક્તિ કરે છે, પેાતાના જૂના બૂટ ઘસ્યા કરે છે, કશું કામ કરતા નથી, કશા કામના હોતા નથી મધ્યમ અને કશું મેાટું નુકસાન કરતા નથી.
"
દશ મહિના બાદ, બરફ પડયો હતો
છેલ્લા પ્રકરણમાં વર્ણવેલી બીનાઓ પછી આઠ કે અર્થાત્ ૧૮૨૩ના જાન્યુઆરીની શરૂઆતમાં એક રાતે ત્યારે, ઉપર જણાવેલા ફાજલ વર્ગમાંનો એક જુવાનિયા એક સ્ત્રીને સતાવી રહ્યો હતા. તે સ્ત્રી તેના પોશાક અને ટાપટીપ ઉપરથી બજારુ સ્ત્રી લાગતી હતી, અને પેાતાના ધંધાના વેંતમાં જ લશ્કરી અમલદારોની હોટેલ પાસે આંટા મારતી હતી. જેટલી વખત તે બારી પાસેથી પસાર થતી હતી, તેટલી વખત પેલા પેાતાને મન ભારે ટીખળના લાગતા બાલથી તેને વીંધતા હતા: 66 વાહ શું તારું રૂપ ? ” “તું તે કૂતરાની બાડમાં જ શેાભે !” “ તારે કેટલા દાંત છે, બાખી !” ઇત્યાદિ, પેલી જેમ તેમ અડબડિયાં ખાતી ખાતી આંટા મારતી હતી અને પેલાની સામે જોયું-ન-જોયું તથા સાંભળ્યું-ન-સાંબળ્યું કરતી હતી. પરંતુ તેથી પેલાને વધુ શૂર ચડતું હતું. પેલી કંઈક ચિડાય કે વકરે એવું કરવા ખાતર, એક વખત તેની પીઠ ફરી કે તરત તેની પાછળ છાનામાના જઈને, તેણે મૂઠી ભરીને બરફ તેની ખુલ્લી બાચી નીચે સરકાવી દીધો. પેલી ચીસ પાડી ઊઠી અને પાછી ફરીને ચિત્તાની પેઠે લપકી; તથા પેાતાના નખથી પેલાના ગાલ ઉતરડીને માં વડે એવા શબ્દો બાલવા લાગી કે જે લશ્કરી હાટેલના કમરામાં જ સાંભળવા મળે.
Jain Education International
૫૩
એવા વર્ગ હાય છે કે જે જાતભાઈ જે અદાથી આપકમાઈ ઉપર ન
For Private & Personal Use Only
www.jainelibrary.org