________________
એકરાર:
૪૪૧
તરફ પાછા ધકેલાતા અત્યાર સુધી બચી ગયા હતા. હવે એ આધાર વગર બાકીનું જીવન તે શી રીતે શાંતિથી વ્યતીત કરી શકશે ? કૉસેટ અને મેરિયસ પોતાની ખરી વાત નથી જાણતાં ત્યાં સુધી જ તેને ‘બાપુજી' કહીને વળગતાં આવે છે. એક વખત તેમને ખરી વાતની ખબર પડે, તે તે તેને ઘરમાં પેસવા દે ખરાં?
શુક્ષ્મ અને અશુભ, દૈવી અને આસુરી વૃત્તિઓના આવા પ્રબળ ઘમસાણમાં અત્યારે તેને મદદગાર નીવડે તેવા એક જ નાના અવાજ અચાનક સંભળાવા લાગ્યા. અને તે પોતાના સદ્ગુરુ બિશપના. એમણે મને ખરીદી લઈને ઈશ્વરના હાથમાં સાંપ્યા છે. મારે એ બીનાને છાજે તેમ જ વર્તવું રહ્યું. ભલે દુ:ખથી મારું હૃદય ફાટી જાય !
૧૦૫ એકરાર !
૧
૧૭ મી ફેબ્રુઆરીની સવાર હવે બપાર તરફ ઢળવા જતી હતી; તે વખતે મેરિયસના મકાનને દરવાજે ટકોરા પડયા. દરવાને દરવાજો ઉઘાડયો અને માઁ, ફોશલવેને સુપ્રભાત કહીને તેમના અંગૂઠાના સમાચાર પૂછયા; તથા પછી તેમની સૂચનાથી ‘માં. બૅરન પેન્ટમર્સી'ને ખબર આપવા તે દોડયો. કોણ મળવા આવ્યું છે, તે કહી દેવાનું હતું, અને મેરિયસને એકલાને જ બાલાવવાના હતા !
થોડી વારમાં મેરિયસ એ એરડીમાં દાખલ થયા અને મોં. ફોશલવે ને જોતાં જ, “ બાપુજી, તમે જ છે ? ” કહીને તે જલદી આગળ આવ્યો. કોંસેટ હજુ ઊંઘતી હતી તથા “ આજે તો તમને રૂ દ લ હેામ આર્મમાંથી ગમે તેમ કરીને આ ઘરમાં તમારા ઓરડામાં પકડી લાવવાના છે,” એમ
..
આખી રાત ગેખ્યા કરતી હતી, એ ખબર તેણે જણાવ્યું કે, તમારી દિકરીને મિજાજ જોતાં, બાલ્યે સ્વીકાર કરી લેવા, એ જ સલાહભર્યું છે. સલાહ તેણે તેમને હિતેચ્છુ તરીકે આપી હતી !
Jain Education International
પ્રથમ જ આપી દીધા. તથા તમારે એ બાબતને વગર વકીલ તરીકેની એ શાણી
અને આનંદભર્યું સ્વાગત
જીન વાલજીનના હોઠ આ બધું ઉમળકાભર્યું અનુભવતાં જરાક કંપી ઊઠો પણ તેણે તરત જાતને સંભાળી લઈ ગંભીરતાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org