________________
ભૂતકાળના ઓળા
૪૩૩
નવું બધું ખરેખર કેવું સુંદર છે ? કેવું પ્રેમભર્યું છે ? કેવું તાજગીભર્યું છે? પણ પેલું બધું લુપ્ત થયેલું ખરેખર હતું જ નહિ ?
અને તરત મેરિયસને એક ઝાટકા સાથે લાગી ભુલાઈ ગયેલું પણ ખરેખર હતું જ, જેમ કે કૉસેટવાળા આ એ હતા જ ! કાં ? મરચામાં ? પણ જો આ ફોશલવે
વ્યક્તિ જ હોય. તો પછી તે પેાતાની સાથે એ ભૂતકાળ ચર્ચવા માગતા નથી ? એ કેમ કશું યાદ કરાવતા નથી?
એક વખત મેરિયસે પ્રયત્ન કરી જોયો. તેણે વાતચીત દરમ્યાન રૂ દ લા ચેનબ્રેરી નામના ઉલ્લેખ કર્યો અને પછી અચાનક માં ફોશલવેને પૂછ્યું : “તમને તો એ શેરીના સારો પરિચય છે, નહિ વારુ ?” “ કઈ શેરી ? ’
આવતું કે એ બધું ફોશલવું મહાશય
પેલી મેારચાવાળી અંગે કશું જ કેમ
“રૂ દ લા ચેનબ્રેરી.’
“મને એ શેરીના નામ વિષે કંઈ જ ખ્યાલ નથી, ભાઈ. મોં. ફોશલવે એ તદ્દન સ્વાભાવિક અવાજે જવાબ આપ્યો.
મેરિયસને લાગ્યું કે, “હું ખાલી ભ્રમણામાં છું. મોં. ફોશલવે' જેવા દેખાવનું કોઈ માણસ ભલે મારચામાં હોય, પણ આ માઁ. ફોશલવે તો ત્યાં નહાતા જ.
,,
લગ્નની તૈયારીઓની અને આનંદોલ્લાસની ધમાલ ગમે તેટલી મેાટી હતી છતાં, મેરિયસના મનમાંથી કેટલાક ખ્યાલેા છેક જ લુપ્ત થતા ન હતા. તેને કેટલાક લાકો તરફનું ઋણ યાદ આવ્યા જ કરતું. થોડું પોતાના પિતાના નિમિત્તનું અને થેડું પોતાના જ નિમિત્તનું. અને તેણે થોડી ઘણી તપાસ પથારીમાં પડયાં પડયાં પણ કરાવી હતી.
એક તે! થેનારડિયરની અને બીજી પોતાને ઘવાયેલી હાલતમાં દાદાને ત્યાં લઈ આવનાર માણસની !
મેરિયસને આ બે માણસો શોધી કાઢવાની ધખણા જ થઈ આવી હતી. એ બે જણાનું ઋણ ચૂકવાયા વિનાનું રહે, અને પેાતે પરણીને સુખી થઈને બધું ભૂલી જાય, એ કેમ કરીને બને ? ઉજજવળ પ્રેમ-સુખભર્યા ભાવી જીવનમાં નિરાંતે પગરણ મંડાય તે માટે પણ આ ઋણા પ્રથમ ચૂકતે થાય એ આવશ્યક હતું.
થેનારડિયર અઠંગ બદમાશ હતા, પરંતુ તેણે પોતાના પિતાનું જીવન
લે૦-૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org