________________
જેમાં દરદીઓ પણુ હુમલામેર બનવા તાકે છે. ૪૫
માઁ, જીલેનેર્મન્ડ પણ બહારથી કશું દેખાવા દીધા વિના મનની અંદર સમજવા લાગ્યા હતા કે, ભાનમાં આવ્યા પછી મેરિયસે એક વાર પણ તેમને ‘બાપુ' કહીને સંબોધ્યા ન હતા.
'
ટૂંકમાં, એક કારમી કટોકટી નજીક આવી રહી હતી.
મેરિયસની નજર સામે તે તેના બચપણના અક્કડ કઠોર દાદા જ હતા; એટલે જો દાદા ફરીથી કૉસેટની વાતનું ના પાડે, તે તરત જ બધા પાટાપિડા તોડી નાખી, બધા ઘા ફરીથી લાહી વહેતા કરી મૂકવાનો તથા ખભાનું હાડકું ફરીથી છૂટું પાડી દેવાના અને ખાવાપીવાનું બંધ કરી દેવાને તેણે નિશ્ચય કરવા માંડયો હતા ! કોંસેટ મળે તેા જ જીવવું છે, નદ્ધિ તે નહિ જ!
અને હુમલાની એ કારમી ક્ષણ એક વખત તેના હાથમાં આવી જ પડી એક દિવસ દાદા લેનેર્મન્ડ દવાની શીણીઓ વગેરે ખસેડાતી હતી તે વખતે મેરિયસના મેમાં ઉપર ઝૂકીને વહાલથી બાલ્યા, “ બેટા, મેરિયસ, હવે તારે જલદી ઊભા થવું હોય, તો આવી હલકી કે નરમ ચીજો ખાવાને બદલે, કંઈક ભારે – ધૃષ્ટ ચીજો ખાવાની શરૂ કરવી જોઈએ.
મેરિયસની શક્તિ હવે ધીમે ધીમે પાછી આવતી ગઈ હતી. તેણે હવે પથારીમાંથી એકદમ બેઠા થઈ, દાદા સામે સળગતી આંખે નજર કરી અને કહ્યું, “તો પછી મારે તમને એક વાત સંભળાવવાની છે, તે પણ હવે સંભળાવી દેવી જોઈએ. ’
“કઈ વાત, વારુ?”
એ કે, મારે પરણવું છે.
">
"
“હું પહેલેથી જાણતા જ હતો, '
બાલ્યા,
66
1,
“શું જાણતા હતા?”
"6
એ જ કે, તને તારી એ છેકરી
Jain Education International
,,
ડોસા એકદમ ખડખડટ હસીને
પરણવાની જ છે.”
.
મેરિયસ કશું ન સમજાયાથી, દાદા સામે નવાઈ પામી જઈ રહ્યો. દાદાએ પણ આગળ ચલાવ્યું, હા, હા; તને તારી એ રૂપળી સુંદર છોકરી મળશે જ. દરરોજ તે એક ઘરડા સદ્ગૃહસ્થના રૂપમાં તારી ખબર કાઢવા આવે છે. તું ઘાયલ થયા ત્યારથી તેણે પેાતાને સય રડવામાં અને પાટાનું રૂંછાળું ગડું તૈયાર કરવામાં જ ગાળ્યો છે. મેં પણ તપાસ કરાવી છે. તે રૂ દ લ હામ આર્મ નં. ૭માં રહે છે. ઠીક, તો હવે આપણે તૈયાર છીએ ! તું તેને
For Private & Personal Use Only
www.jainelibrary.org