________________
4 મિઝરાઉં જવાન ઝાડને મુળ આગળથી કાપી નાખવામાં આવે, ત્યારે વીખરાતાં પાંદડાંનું શું થાય છે?
ફક્ત એક જ વખત – કદાચ તેની કેદના ચોથા વર્ષને અંતે – તેને તેની બહેનના સમાચાર મળ્યા. પેરિસમાં એક કંગાળ લત્તામાં તે રહેતી હતી. તેની સાથે તેનો નાનામાં નાનો એક છોકરો હતે. બીજા છ ક્યાં હતાં? કદાચ તે પોતે જ જાણતી નહિ હોય. દરરોજ વહેલી સવારે તે એક છાપખાનામાં ગડી વાળવાના અને સાંધવાના કામે જતી. તે મકાનમાં એક નિશાળ પણ હતી. પરંતુ છાપખાનું છ વાગ્યે શરૂ થનું અને નિશાળ સાત વાગ્યે ઊઘડતી. એટલે છોકરાને બહાર રસ્તામાં --- અને શિયાળા દરમ્યાન તે અંધારામાં અને ટઢમાં – એક કલાક બેસી રહેવું પડતું. માને કામમાં અડચણ કરે એ કારણે તેને છાપખાનામાં પેસવા દેવામાં આવતો નહિ. સવારમાં જતા-આવતા કારીગરે તેને ઘણી વાર પગથિયાં પાસે દફતર ઉપર માથું નાખી ઊંઘતે જોતા. પોતે જેમને ચાહતે હો અને ઓળખતે હતા, તેમના જીવનનું આટલું દૃશ્ય એક બારી ઊઘડીને જાણે તેની નજરે પડી ગયું; ત્યાર પછી તે બારી જે બંધ થઈ, તે કદી જ ઊઘડી નહિ. કી તે તેમને ફરીથી નજરે જેવા પામવાને ન હતે.
ચોથા વર્ષને અંતે જીન વાલજીનને નાસી છૂટવાનો વારો આવ્ય; તેના સેવતીઓએ રાબેતા મુજબ તેને મદદ કરી. તે નાસી છૂટયો અને ખેતરમાં બે દિવસ લપાતો ફર્યો. બીજા દિવસની સાંજે તેને પકડી પાડવામાં આવ્યો. આ ગુના માટે તેની સભામાં ત્રણ વર્ષને વધારો કરીને તે આઠ વર્ષની કરવામાં આવી. છઠ્ઠા વર્ષમાં ફરી તેને વારો આવ્યો. તે નાઠો; પણ ફાવ્યું નહિ. પાસે જ એક વહાણ બધાનું હતું તેના ખૂણામાં તે સંતાયો; પરંતુ તરત પકડાઈ ગયો. તે વખતે તેણે જે સામને કર્યો, તે કાયદાની ભાષામાં હુલ્લડ” ગણાયું. તેને વધુ પાંચ વર્ષની સજા થઈ; તેમાંનાં બે વર્ષ તેને બેવડી સાંકળ પહેરવાની હતી. કુલ તેર વર્ષ દશમે વર્ષે તેને ફરી વારો આવ્યો; તે વખતના પ્રયત્ન માટે બીજાં ત્રણ વર્ષ. તેરમાં વર્ષમાં તેણે છે પ્રયત્ન કર્યો અને તે ચાર કલાક ભાગી છુટયો. તે ચાર કલાક બદલ બીજાં ત્રણ વર્ષ. આમ કુલ ઓગણીસ વર્ષ સજા ભેગવી, ૧૮૧૫ના ઓકટોબરમાં તે છૂટયો. એક બારીને કાચ ભાંગી એક રોટી શેરવા બદલ ૧૯૬માં તે કેદ પુરાયો હતો.
વહાણ ઉપર તે જ્યારે ચડથી હો, ત્યારે ડૂસકાં ભારત અને પૂજતો પૂજા ચડયો હતે પણ જયારે તે છૂટીને નીચે ઊતર્યો, ત્યારે તેનું દિલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org