________________
દર્દી ફાનસ એક છેડેથી બીજા છેડા સુધી અજવાળું આપતું ટમટમી રહ્યું હતું. જીન વાલજીન શેકી ઊઠ્યો : શેરીમાં કોઈ ન હતું!
વર્ટ ચાલ્યો ગયો હતો.
દીદી દાક્તરે આવીને પ્રથમ તે મેરિયસની ના જોઈ. પછી છાતીમાં કોઈ ઊંડા ઘા છે કે નહિ તે જોવું, તથા મેના ખૂણા આગળ આવેલું લોહી નસકોરામાંથી આવે છે એ નક્કી કરી લીધું. ત્યાર પછી તેને પથારી ઉપર ચિતે સુવાડવામાં આવ્યું.
માસી જીલેનર્મન્ડ તે મેરિયસના શરીરને ખુલ્લું કરવામાં આવ્યું એટલે કુલીન સ્ત્રીઓની રીત પ્રમાણે પોતાની ઓરડીમાં જઈ સીધી માળા ફેરવવા લાગી. તેને બે જ ચિંતા હતી : એક, આખું ઘર લેહીવાળું થઈ જશે; અને બીજી, જીલેર્મન્ડના ઘરના છોકરાની બળવાખોર જેવી અને દશા? શો કારમો વખત આવ્યો છે!
એક ગોળી છાતી આગળ વાગી હતી ખરી. પણ તે ડાયરી સાથે અફળાઈને બાજુએ વળી ગઈ હતી. જોકે તેમ કરતી વેળા પણ ચામડી ઉપર લાંબો કાપ મૂકતી ગઈ હતી. ખભાની હાંસડી તૂટી ગઈ હતી, અને ગટરમાં ફાવે તેમ હાથ લબડતો રહેવાથી છેક જ ખસી ગઈ હતી. હાં જરા ગૂંચવાડે થાય તેવું હતું ખરું.
તેના મોં ઉપર એક ઘા પડયો ન હતો. પરંતુ તેનું માથું ઘાના ટચકાથી છવાઈ ગયું હતું. એ બધા ઘા ખોપરી આગળ જ અટકળ્યા હતા કે ઊંડ “ઊતર્યા હતા, એ કહી શકાય તેમ ન હતું. જોકે ગંભીર કહી શકાય તેવું લક્ષણ એ હતું કે, મેરિયસ લાંબી મૂછમાં પડયો હતો. એ મૂછમાંથી સામાન્ય રીતે કોઈ ફરી જાગ્રત થતું નથી.
કમર નીચેનો ભાગ તે મચાથી રક્ષાયેલું હોવાથી ઘા વગરને હતે. બોકરો અને દાસીઓ પાટા ફાડવા અને સીવવાને કામે લાગી ગયાં હતાં.
દાક્તર માં લુછી નાખીને હજ બંધ રહેલાં પોપચાંને આંગળી લગાડો હતા, તેવામાં બારણું ઊઘડ્યું અને એક લાંબી ફીકી આકૃતિએ દેખા દીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org