________________
૪૦૪
4 મિરાન્ક આ ચડાણ ઉપર ચડવા લાગ્યો. હજુ તેને ભારે પ્રયત્ન કરવો પડતો હતો. પણ હવે એ પ્રયત્ન જીવન માટે હતો, આશાભર્યો હતો, એટલે વધુ ઉત્સાહભેર થતો હતે.
પાણીમાંથી બહાર નીકળતાં જ તે એક પથ્થર સાથે અથડા. એટલે તે ઢીંચણ ઉપર બેસી પડયો. પણ તે ઠીક જ થયું. એ સ્થિતિમાં તે થોડી વાર વધુ બેસી રહ્યો. તેનું અંતર ઈશ્વર પ્રત્યે ભક્તિભાવથી પરિપૂર્ણ બની રહ્યું. હતું!
થોડી વાર બાદ તે ટાઢે થથર તથા મડદા જેવા માણસના વજનથી નમી ગયેલે ઊભા થયો. તે પોતે આખો જ ગટરની ગંદકીથી નીતરતો હતો, પણ તેને અંતરાત્મા વિચિત્ર પ્રકાશથી ઉજજવળ બનેલે હતે..
ઓલામાંથી ચૂલામાં તે આનું નામ !
ભલે ન વાલજીને પિતાનું જીવન એ કળણમાં ન ગુમાવ્યું, પણ જોર તે બધું જ ગુમાવ્યું હતું. જે ભગીરથ પ્રયત્ન તેણે કર્યો હતો, તેથી તે છેક જ લોથ થઈ ગયો હતો. હવે તે ત્રણ કે ચાર ડગલાં ભરતાં જ તેને શ્વાસ લેવા જવું પડતું અને ભીંતને ટેકો લેવો પડત. એક વાર તે મેરિયસની બાજુ બદલવા માટે તેને નીચે જ બેસી જવું પડયું હતું, અને ફરી ત્યાંથી ઊઠવાની તેની હિંમત ચાલતી નહતી. પરંતુ તે ફરી પાછો ઊડ્યો અને જીવ ઉપર આવીને માથું ઊંચું કર્યા વિના કે શ્વાસ લીધા વિના જલદી જલદી પગલાં ભરવા માંડ્યું. થોડી વારમાં તેનું માથું સામી ભીંત સાથે અફળાયું !
વાત એમ બની હતી કે, એ જગાએ ગટર એકદમ વળાંક લેતી હતી અને માથું નીચે રાખીને ચાલતો હોવાથી તે અચાનક ભીત સાથે અથડાયો હતે.
તેણે માથું ઊંચું કર્યું તે દૂર સામે છેડે તેને અજવાળા જેવું કશુંક દેખાયું. આ પ્રકાશ પૂંધળો અને ભયંકર લાગતે પ્રકાશ ન હત; આ તે ઉજજવળ અને દિવસને પ્રકાશ હતો.
જન વાલજીન ગટરના મોં નજીક જ આવી પહોંચ્યો હતો. હવે તેને ન લાગતે થાક કે નહોતું લાગતું મેરિયસનું વજન ! તેના પગ જાણે લોખંડના બની ગયા હતા. પાસે પહોંચતાં જ દેખાયું કે ગટરનું એ મે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org