________________
“હું કઈક ઈનામ માગી શકું?”
૩૮૩ તરતા આવવા લાગ્યા.
નિશાનીઓ સમજવાની હસની અલને બાપ શાબાશી આપવા લાગ્યો. પણ એટલામાં પવનને ઝપાટો આવતાં દૂરથી આવતા કોલાહલ એકદમ મોટેથી સંભળાયો. બાપે તરત જ દીકરાને હાથ ખેંચીને કહ્યું, “ચાલ ભાઈ, ઘર તરફ ચાલક પાસે જ કંઈક મારકાટ થતી લાગે છે. અને આ તરફ પણ ગળીઓનો વરસાદ આવી પહોંચે.”
છોકરો કહેવા લાગ્યો, “ના બાપુ, આ હંસો ખાજું ખાઈ જાય, તે જોઈને જઈએ.”
પણ બાપ જરા ખેંચતાણ કરીને છોકરાને લઈ ઘર તરફ ચાલતે થયો.
દરમ્યાન પેલાં બે છોકરાં દોડતાંકને કુંડના કિનારા પાસે પહોંચી ગયાં હતાં. નાનું છોકરું પેલા ખાજા તરફ જોઈ રહ્યું હતું અને મોટો છોકરો પેલા ધનિક તરફ.
જેવા એ બાપદીકરો દેખાતા બંધ થયો કે તરત પેલા મોટાએ કુંડની ગોળ કિનારને પકડી, પાળી પાસે નમી, પિતાની સેટી ખાજા તરફ લંબાવી. પેલા હંસો હવે પિતાને દુશ્મન ઊભો થયેલો જોઈ, ખાજા તરફ વધુ વેગથી આવવા લાગ્યા. પરંતુ તે હંસોની ઉતાવળથી પાણીનું એક મેજું એવું આવ્યું કે પેલું ખારું પાછું ધકેલાઈ પેલા છોકરાની સોટીને અડક્યું. પછી તે પાસે આવેલા સેને ડરાવી, પેલાએ સેટીની મદદથી ખાજાને જલદી પાસે ખેંચી લીધું. પછી તેણે ખાજાના બે ટુકડા કર્યા : એક નાનો અને એક મોટે. નાનો ટુકડો તેણે પોતે લીધો, અને મોટો ટુકડો પિતાના નાના ભાઈને આપ્યો. પછી મેવોચની ભાષાનું અનુકરણ કરીને તેણે નાનાને કહ્યું, “તાપમાં ઠાંસવા માંડ!”
ર “હું કંઈક ઈનામ માગી શકું?” મેરિયસ કારને મરચામાંથી બહાર કૂદી પડ્યો હતો. કેમ્બ્રીફેર પણ પાછળ દોડ્યો તને. પરંતુ બહુ મોડું થઈ ગયું હતું. ગેડ્રોચ મરણ પામ્યો હતે. કોમ્બીફેરે કારતૂસોની ટોપલી ઊંચકી લીધી, મેરિયસે છોકરાને
આ છોકરાના બાપે મારા બાપ માટે જે કર્યું હતું, તે હવે હું તેના છોકરાને ભરપાઈ કરું છું. પરંતુ થનારડિયર તે મારા બાપુને જીવતા ઊંચકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org