________________
લે સિનેરાલ
તરત જ તાપ ફૂટી. ગોળીઓના વરસાદ વરસ્યો. બે માણસા માર્યા ગયાઁ અને ત્રણ ઘાયલ થયા.
જે આ જાતના ગ્રેપ-શૉટ ચાલુ રહે, તે મેારચા વધુ વખત ટકી ન રહે એ ઉઘાડું હતું. આવા વરસાદ સામે મેરચે જરા પણ રક્ષણ આપી શકે તેમ ન હતું.
એન્જેલરસ બાલ્યો : “ગમે તે ભાગે તાપને ફરીથી ફૂટતી અટકાવવી
૩૭૪
*ઈએ.
તેણે પાતાની બંદૂક નીચી નમાવી અને તે પચી ઉપર નિશાન લીધું. તાપી તે વખતે નીચા નમી તાપનું નિશાન લેતા હતા. તે જુવાનિયા, સુંદર દેખાવના તાપ-સારટ હતા. તેના હલનચલનમાં કુશળતાથી આવતી એક પ્રકારની નિશ્ચલતા હતી. એ કુશળતા ભયંકર કૃત્યો માટે કરેલી સતત તૈયારીથી ઊભી થાય, અને તેના અંત કતલભરેલા યુદ્ધમાં જ આવે.
"9
કોમ્બીફેર ઍન્જોલરસને તેના ઉપર નિશાન તાકતા જોઈને બાહ્યો : નહિ હોય ત્યારે લડાઈ
આ
તાપ-સારજંટો બહુ તાલીમ બાપ હશે, પ્રિયતમા હશે; અરે
66
'અહા, આ કંબુ કેંસાઈપરું છે! જ્યારે રાજા પણ નહિ થાય. બિચારો પચીસ વર્ષના છે; પામેલા તથા સુશિક્ષિત હોય છે. તેને મા હશે, એન્જેલરસ, એ તારો કદાચ ભાઈ હશે ! ”
“ હા, છે જ.” એન્જલરસે કહ્યું.
66
હા, માતાના પુત્ર તે ભાઈ જ થાય; તે એને આપણે ન મારીએ તો ?” “ મગજમારી ન કર; જે કરવું જોઈએ તે કરવું જ જોઈએ.”
એન્જેલરસના આરસ જેવા ગાલા ઉપર થઈને આંસુનાં ટીપાં સરી પડયાં. તેણે ઘોડો દાબ્યો. અને પેલા તાપથી હાથ ઊંચા કરી, મેમાં આકાશ તરફ રાખી, એક લથડિયું ખાઈ તરત જમીન ઉપર તૂટી પડયો. ગાળી તેની છાતીને આરપાર વીંધીને ચાલી ગઈ હતી.
તેને ઉપાડી લઈ, બીજો તોપચી તેની જગાએ આવે ત્યાં સુધી મારચાવાળાને થોડો વખત મળ્યા.
*
મેરચામાં ધાંધલ મચી રહી. તાપ હવે ફરી ફૂટવાની તૈયારીમાં હતી. આ હિસાબે ગ્રેપ-શૉટના વરસાદ સામે પંદરેક મિનિટથી વધુ ટકી શકાય તેમ ન હતું. ગમે તે ભાગે એ વરસાદને કંઈક હળવા કરવા જ જોઈએ.
એન્જેલરસે હુકમ કર્યો, “મારચાના માં આગળ એક ગદેલું નાખી દો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org