________________
હુમલો શરૂ થાય છે
ક૭૭ આગલાં પૈડાં કાઢી નાખી તેને હવે સ્થિર કરી દેવામાં આવી. થોડી વારમાં જામગરીને પલીતો સળગતો દેખાયો.
એવરસે હુકમ આપ્યો : “ફાયર !”
આખે મરચો બંદૂકોના અવાજથી ધણધણી ઊઠયો. તપ અને તેની આસપાસના માણસે અંધારામાં છવાઈ ગયા. થોડી વારમાં ઘણી દૂર થતાં નજરે પડવું કે કોઈને કશું વાગ્યું ન હતું અને તે પચી હવે તોપના મેને દૂરબીન ગોઠવે તેમ બેઠવવા હુકમો આપતે હતે. આઠ શેરને ગળે ફેંકતી એ જંગી નવી જાતની તપ હતી.
એmોલરસે કરી બંદ ભરવાનો હુકમ આપે. પણ તોપમારા સામે આ સુટકળ ઢગલાને બનાવેલો મરશે કેટલી ક્ષણ ટકી રહેશે એ સવાલ જ હતો. બળવાખોર બંદૂકો ભરી રહ્યા હતા તે દરમ્યાન તે પચીએાએ તેપ ભરીને તૈયાર કરી. મોરચાવાળાએ શ્વાસ થંભાવીને તે ફૂટવાની રાહ જોઈ રહ્યા.
તોપ ફૂટી. તે જ વખતે “શાબાશ!” એવી બૂમ મારતો બેવોચ મોરચામાં કૂદી પડ્યો. ગેડ્રોચના આવ્યાથી મરચામાં તેપના ગળા કરતાં વધુ અસર થઈ. તોપના ગળાથી બગીનું એક પૈડું ઊડી ગયું અને બીજું આખું ગોઠવેલું ગાડું ખલાસ થયું. એવોચ પોતાની બંદૂક માટે બૂમ પાડવા લાગે. કોર્ફોરાકે તેની બંદૂક તેને સાંપવા હુકમ કર્યો.
મેરિયસ ગેડ્રોચને પાછો આવેલ જોઈ જરા અકળાયો. તેની સાથે એ ચિઠ્ઠી મોકલવામાં તેને ઇરાદે ગોચને એ મરચાના વિનાશમાંથી બચાવી લેવાને પણ હતો. ગેડ્યોથે મરચાના “
દે ને ખબર આપ્યા કે, મોરચે ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યો છે: “સીલ ટાઇટ'! તેને પોતાને જ મરચામાં ઘૂસવા જતાં “સાત-પાંચ” થઈ હતી. પણ મેવોએ ભલમનસાઈથી સામે ઊભેલા સૌ સૈનિકોને ગેળીઓને ડેઝ આપવાની “ભલામણ’ કરી.
હુમલાખોરોએ તપની આવી નજીવી અસર થયેલી જોઈને તેને ગોળાથી ફરી ભરવાનો પ્રયત્ન ન કર્યો. થોડી વારમાં એક લારીમાંથી ગ્રેપ-શૉટનાં કૅન ઊતરતાં હોવાનો અવાજ આવ્યો, જે ફૂટતાં ચોગરદમ ગોળીઓનો વરસાદ જ વરસે. પચીએ હવે તેનું મોં પણ જરા બાજુએ ફેરવ્યું. એન્જોલરસે ચોંકીને એકદમ હુકમ આપ્યો : “સ માથાં નીચાં રાખી ભીત તરફ વળી જાઓ, અને મરચા આગળના સૌ ઘૂંટણિયે બેસી જાઓ!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org