________________
હુમલે શરૂ થાય છે
હવે આ દરમ્યાન મેરિયસના મનમાં શું ચાલી રહ્યું હતું તે કહેવાનો વખત આવી લાગે કહેવાય. તે એક પ્રકારના સ્વપ્ન-લોકમાં જ વિહરતો હતો. તેની સમજશક્તિ ઠંડી પડી ગઈ હતી. મૃત્યુની પાંખની છાયા નીચે આવી ગયેલા પ્રાણીના મન અને શરીરમાં જેવું શીત વ્યાપી જાય, તેવું શીત તેને વ્યાપી રહ્યું હતું. તેને એટલી સમજ હતી કે, તે કબરમાં પ્રવેશ પામી ચૂકયો છે. તે આસપાસના હરતાફરતા જીવતા માણસોના ચહેરા તરફ નજર કરતે હતે તેય જાણે શબની ખુલ્લી આંખોની નજરે
માં. કેશલવે અહીં કેવી રીતે આવ્યા? શા માટે આવ્યા? તે શું કરવા માગે છે, એ જાતના પ્રશ્ન મેરિયસને ઊઠતા જ નહોતા. મરે માણસ વળી એવા પ્રશ્નો વિચારતો હશે માત્ર કૉસેટને વિચાર આવતે ત્યારે તેના મનમાં એક વેદનાભર્યો હૂંક ઊઠતો.
માં. ફેસલર્વે પણ તેની સાથે એક શબ્દ બોલ્યા નહોતા : તેની સામે લેમણે નજર પણ કરી નહોતી. ઉપરાંત મેરિયસે જ્યારે કહ્યું, “હું એમને ઓળખું છું,” ત્યારે પણ તેમણે તેને તે શબ્દ સાંભળ્યું હોય એમ લાગતું નહોતું.
મેરિયસને માં. ફેશલર્વેની આ વર્તણૂકથી એક પ્રકારની નિરાંત જેવું લાગ્યું. કેયડા જેવા એ માણસ સાથે એક શબ્દ બોલ એ તેને હંમેશ અશક્ય જ લાગ્યું હતું.
પેલા પાંચ માણસો ગણવેશ પહેરીને બહાર ચાલ્યા ગયા. બહાર જતા પહેલાં તેઓ અંદર રહેલાઓને આંસુ ટપકતી આંખો સાથે ભેટયા.
એ પાંચ જણને જીવન તરફ વિદાય કર્યા બાદ એmલરસે હવે મોતની સજા જેને ફરમાવવામાં આવી હતી તેના તરફ લક્ષ આપ્યું. જવેર્ટને જયાં થાંભલા સાથે બાંધેલો હતો, ત્યાં તે ગયો.
“તારે કંઈ જોઈએ છે?” “ તમે લોકો હવે કયારે મને મારી નાખવા માગે છે?”
જરા ભ, અત્યારે અમારે અમારી એકેએક કારતૂસનો ખપ છે.” તે જરા પાણી પીવાનું આપે.”
એન્જોલરસે પિતાને હાથે પાણી લાવી આપ્યું તથા તે પી શકે તે સતે સેને પ્યાલો ધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org