________________
૩૬.
લે મિક
પાછા આપી દીધા. “હું શેરીનાં ફાનસ ભાંગવાં વધુ પસંદ કરું છું; તમે મને ફસાવી નહિ શકો.”
66
' બેટા, તારે મા છે?” જીન વાલજીને પૂછ્યું.
66
હા, હા; તમારે ભલે ન હેાય !”
તો, લે આ તારી માને આપી દેજે.”
ગેબ્રોચ જરા ઢીલેા થયા. ઉપરાંત તેણે જોયું હતું કે, તે માણસના
માથા ઉપર ટોશ પણ નથી; એટલે તેને જરા બંધુભાવ પ્રગટયો.
+6
“ ખરેખર, તે હું આ શેરીનાં ફાનસ ફોડી ન નાખું તે માટે તે તમે નથી આપ્યાને ?”
Co
તારી મરજીમાં આવે તેટલાં ફોડી નાખને !”
.
“તમે સારા માણસ લાગો છે. આમ કહી તેણે એ સિક્કો ખીસામાં મૂકો. પછી ભ્રાતૃભાવ વળી વધી જતાં તેણે તેને પૂછ્યું : “તમે આ શેરીના માણસ છે ? ” “હા, કેમ ?”
06
“મને સાત નંબરનું મકાન બતાવશે। ?”
60
તારે શું કામ છે ભલા ? ’’
-
પણ ગેોચને લાગ્યું કે પાતે – રાજદૂતે – કહેવી જોઈએ તે કરતાં વધુ વાત કહી નાખી છે. એટલે તે આકાશ તરફ જોઈ કંઈક ગાવા લાગ્યો.
જીન વાલજીન તરત સમજી ગયા, તેના મનમાં એક વિચાર વીજળીની પેઠે ઝબકી આવ્યા તેણે પૂછ્યું : “હું જે કાગળની રાહ જોઉં છું, તે કાગળ હું લાવ્યા છેને?
66
તમે ? પણ તમે સ્ત્રી નથી !”
66
- પણ કાગળ શ્રીમતી કૉસેટ માટે છેને ? ”
66
કૉંસેટ ? હા તેવું જ કંઈક વિચિત્ર નામ છે ખરું.”
""
“તો પછી એ કાગળ મને આપી દે;
――
""
અહીં ઊભા રાખ્યા છે.”
Jain Education International
એ કાગળ લેવા જ મને તેમણે
66
તો તો પછી તમે એ પણ જાણતા હોવા જોઈએ કે, હું મેારચા ઉપરથી આવું છું?”
“ અલબત્ત !”
ગેબ્રોચે હવે ખીસામાં હાથ નાખીને ગડી કરેલા એક કાગળ કાઢયો અને તેના હાથમાં મૂકી, લશ્કરી સલામ ભરી.
66
એ ખરીતા કામચલાઉ સરકાર તરફના હાવાથી એને સલામ
For Private & Personal Use Only
www.jainelibrary.org