________________
હતાશાનો ગરણું હજી સુધી પ્રિયતમા – પ્રેયસી તરીકે તેણે ચાહી ન હતી, પરંતુ પ્રકૃતિ કદી પિતાનું લેણું છું કરતી નથી એટલે એ મધુર ભાવને અંશ પણ આ બધા અશામાં ભળ્યો હતો. પરંતુ તે એટલે બધે અણાત હતો કે તેનું પવિત્રપણે મલિનતાથી જસ પણ ઝંખવાથું ન હતું
તે બેન લગ્ન તે સંભવિત જ ન હતું. તેમના આત્માનું લગ્ન પણ સંભવિત મ હતું, અને છતાં તેમના નસીબે તેમને અતૂટ સાહચર્યના બંધને બાંધ્યાં હતાં. અને કૉસેટ છેક બચપણથી જ જીન વાલજીનને એટલા બધા આશિત ભાવે વળગેલી હતી કે, જીન વાલજીનનું અંતર સમાપણે પિતાના વાત્સલ્ય જ તેને વળી બેઠું હતું. કોસેટની માતાને પણ તે પિતા હ; એટલે ક્રૉસેટને જે પૌત્રી તરીકે જ બધાં લાડમ તેના તરફથી મળતાં હતાં -- પિતા પાસેથી મળતાં શિસ્ત અને આજ્ઞાપાલની જરા પણ કર્કશતા તેમાં ભળેલાં ન હતાં. કૉટની મા પણ તે જ હતી નાની છોકરી તરીકે માતાના જતનથી તેણે તેને ઉછેરી હતી. એ બાળક તેને માટે પ્રકાશ, ઘર, કુટુંબ, દેશ – અને સ્વર્ગ પણ હતું.
તેલ જયારે તેને જે દેખાયું કે બધું હવે ખરેખર પતી ગયું છે, અર્થાત્ કૉસદ તેના હાથમાંથી છટકી ગઈ છે, તેને પ્રિયતમ જદે છે, પિ તે માત્ર પિતા છે, ત્યારે જે શાકને ધરતીકંપ તેને કંપાવી છે, તે અસહ્ય બની રહ્યો. તેને તરત જ બીજે કંપાર આવ્યો : આ પરિસ્થિતિને સામને કરવાને - સ્વરક્ષણનો! વાળના મૂળ સુધી તેને તામાં મહા-સ્વાર્થ સળવળતો અને ઊભે થતો અનુભવમાં આવ્યો. તેના ખાલી પડેલા અંતરમાં મા હૂહૂ કરતે ઘૂઘવવા લાગ્યો.
આપણા અંતરમાં કેટલાંય ઊંડાં ૫ડ છે, જેમાં પણ આપણી વાસ્તવિકતા - આપણે સ્વભાવ મોજુદ હોય છે. પરંતુ ખૂબ જ કારણે ફટકો પડવા વિના તેટલે ઊંડે સુધી આપણે અંતર સૂર્ણ-વિચૂર્ણ થતું નથી. જન વાલજીન હવે એ જાતની કારમી હાંક્ષએ આવીને ઊભો હતો. પેલું શાહીસનું પૂંઠું તે વારંવાર હાથમાં પકડી પકડીને જોવા લાગ્યો.
તેની સહજ ર્તિ તરત કામે લાગી ગઈ. તેણે બધા પ્રસંગે મન:ચક્ષુ સમક્ષ ખડા કરવા માંડ્યા. અને તેણે તરત ધી કાઢયું કે, એ પિલે લક્ષમબર્ગના બગીચાવાળો જ જુવાનિય હવે જોઈએ. અને જેવું તેનું
સ્પષ્ટ ચિત્ર નજર સમક્ષ ઊભું થયું કે, તરત તેને વિકરાળ ગુસ્સે - વિકરાળ ધિક્કાર હૂપ કરતોકને તેના ઉપર કૂદી પડયો. આખી જિંદગી તેણે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org