________________
હતાશાના પગરણું એ મકાન આગળ એ જ રાતે મેરિયસ મળવાનો વાયદો કરી ગયો હતો, એટલે તેને મળ્યા વિના નીકળવું કૉટને માટે અશકય હતું.
બંને જણ એક શબ્દ પણ બોલ્યા વિના ગુપચુપ રૂ દ લ આર્મવાળા મકાને આવી ગયાં. બંને જણનાં અંતરમાં ભારે ખળભળાટ હતો. જીન વાલજીન એટલો બધો ચિતામાં હતું કે, કૉસેટને ઘેરી વળેલી ખિન્નતાની છાયા તે જોઈ શકો જ નહિ; અને કૉસેટ એટલી બધી શેકગ્રસ્ત હતી કે, તે જીન વાહનની ચિંતા જોઈ શકી નહિ!
જીન વાલજીને આ વખતે ટુસ ડેસીને પણ સાથે લાવ્યું હતું. આ અગાઉ તેણે કદી તેમ કર્યું ન હતું, પરંતુ આ વખતે તે સમજી ગયા હતા કે, ફરી પાછા રૂ ખુમેટ તરફ જવાનું બનવાનું જ નથી.
રૂ પ્લમેટમાંથી ખસતી વખતે જીન વાલજીને બધો સામાન ત્યાં જ પડવો રહેવા દીધો હતો. માત્ર પેલી સુગંધીદાર નાની પેલી, જેને કૉસેટ જીન વાલજીનની “કામની સહવાસણ” કહેતી, તે જ તેણે સાથે લીધી હતી. કારણ કે ભરેલાં પેઢી-પટારા ખસેડવા માટે હમાવો જોઈએ અને હમાલે એટલે સાક્ષીઓ!
ટુ ડેસી બહુ મુશ્કેલીએ પિતાનાં ઘોડાં કપડાં સમેટી લઈ શકી હતી કૉસેટે તે માત્ર પોતાના લખવાના સરસામાનની પેટી અને શાહીસનું પૂંઠું જ સાથે લીધું.
ન વાઘજીને પિતાની વિદાય બને તેટલી ગુપ્ત રાખવા સંધ્યાકાળે જ નીકળવાનું શોઠવ્યું હતું. દરમ્યાન કોસેટને મેરિયસ માટે ચિઠ્ઠી લખવાને વખત મળી ગયો હશે, જે ચિઠ્ઠી પછી તેણે એપનીનને ટપાલમાં નાખવા આપી હતી.
તે શતે કશી ખાસ વાતથીત ર્યા વિના જ સૌ પિતાપિતાની ચિતાએ લઈને સૂઈ ગયાં.
બીજે દિવસે સવારે જીન વાલજીન કંઈક સ્વસ્થ થઈ ગયો; પણ કૉસેટ હજુ દુભાયેલી જ હતી. પરંતુ બાપુને ખોટું ન લાગે કે વહેમ ન જાય તે માટે જ નાસ્તા તરફ માત્ર નજર નાખવાનો દેખાય ી આવી. પછી માથું દુ:ખવાને બહાને તરત પાછી પિત્તાના સૂવાના ઓરડામાં ચાલી ગઈ. નાસ્તા દરમ્યાન ટુ ડોસી લેતડાતાં તેતડાતાં જીન વાલજીનને સંભળાવી ગઈ કે, પૅરિસમાં દંગલ શરૂ થયું છે અને મારફૂટ ચાલી છે.
જીન વાલજીને નાસ્તા પરવારી, બધી યોજના મનમાં ફરીને ઉથલાવતે દીવાનખાનામાં આમથી તેમ કરવા લાગ્યો. તેને જે એકદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org