________________
૩૩
મેરિયસ અયાસમાં અટવાય છે ચ કાંતિ!” એmલરસે રણકતે ઊંચે અવાજે જવાબ આપ્યો. “ફાયર !” ટુકડીના અફસરે જવાબ આપ્યો.
સળગતી ભઠ્ઠીનું બારણું ઊઘડે અને એકદમ બંધ થાય તે પ્રકાશને ચમકારો થયો. બગીના દાંઠા ઉપરને લાલ વાવટો દાંડા સાથે કરવતથી વહેરાઈ જાય તેમ કપાઈને નીચે પડયો. મોરથાની ખાલી તરાડોમાંથી પેઠેલી ગોળીઓથી થોડાક માણસે ઘાયલ થયા.
આ ગોળીબારની ગરમીથી જ કેટલાય કે ઠરી ગયા! લગભગ આખી પાટણ જ સામે આવીને ખી રહી હોય તેમ લાગતું હતું.
કોર્ફોરાકે બૂમ પાડીને કહ્યું, “બિરાદરો, આપણા દારૂબાને બચાવ કરે લેઓ શેરીમાં દાખલ થાય ત્યાં સુધી ગોળીબાર ન કરશો.”
અને સૌથી પહેલાં આપણે આપણા વાવટો ફરીથી ઉંચા ચડાવ જોઈએ.” એન્જોલરસે કહ્યું.
બહાર પલટનના માણસે ફરીથી બંદૂકો ભરતા હોય તેવો અવાજ સંભળાયો.
કોનામાં હિંમત છે? કોણ વાવણે ફરી મેસ્થા ઉપર ફરકાવવા જાય છે?” એmોલરસે પૂછયું.
કોઈએ જવાબ ન આપે. અત્યારે મોરચા ઉપર વાવ લઈને ચડવું એટલે આખી પલટણની બંદૂકના સીધા નિશાન બનવું! અને એ હકીકતો ગમે તેના હૃદયને કંપાવી નાખવા માટે પૂરતી હતી. ગમે તેવો બહાદુર માણસ પણ પોતાની જાતને એ સજા કરતાં કમકમી ઊઠે. એmલક્ષ્યને પોતાને જ એક ધ્રુજારી આવી ગઈ. પણ તેણે ફરીથી કહ્યું,
કોઈ તૈયાર થતું નથી?”
મિબોફ બાપુ આ ટોળામાં જોડાયા ત્યારથી છૂટા પડયા નહોતા. જોકે, તે બધાની સાથે ચાલતા હતા તેટલું જે; બાકી તો તે કશું જોતા કે સાંભળતા હોય એમ લાગતું નહે. કોર્ફોરાક અને બીજાઓએ તેમને બે કે ત્રણ વખત આ ટોળામાંથી નીકળી જવા સમજાવ્યા હતા તથા તે કેવું જોખમ ખેડી રહ્યા છે તે પણ જણાવ્યું હ. પણ તેમને કાને કશી વાત પડી હેય તેમ લાગતું નહોતું. જયારે કોઈ તેમની સાથે બોલવું ન હોય, ત્યારે તે જાણે કોઈને જવાબ આપતા હોય તેમ તેમના હોઠ હાલવા લાગતા; પણ કોઈ તેમની સાથે કાંઈ વાત કરવું કે તેમના હેડ હાલતા બંધ થઈ જતા; અને તેમની આંખે મડદાની આંખે જેવી શુન્ય થઈ જતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org