________________
એરિયસ એ ધારણ અટવાય છે
૩૩૯ તે બારણું તેહ પાડો!”
આટલું બોલતાંની સાથે લે કબુક તરત એ મકાન તરફ દેડયો અને બારણું ઠોકવા માંડયો. બારણું ને ઊઘડ્યું. તેણે બીજી વાર ઠોક્યું. જવાબ ન આવ્યો. તેણે ત્રીજી વાર ઠેર્યું. પણ એવી જ ચુપકીદી!
કોઈ ઘરમાં છે?” બુકે બૂમ પાર્શ. કશી જ હિલચાલ જણાઈ નહિ. ..
પછી તેણે બંદૂક લઈ તેને કુંદો બારણા ઉપર ઠોકવા માંડ્યો. એ ઠપકારાથી આખું ઘર જાણે પૂજવા માંડયું. જોકે દરવાજા ઉપર તેની કશી અસર ભા થઈ.
પરંતુ અંદર રહેનારાઓને છેવટે બીક લાગી હોય કે કોણ જાણે પણ ત્રીજા માળની એક ચાખી બારી ઊઘી અને એક નેકરે હાથમાં મીણબત્તી લઈને બહાર કિયું .
સાહેબ, આપ શા માટે બારણું ઠોકે છે?” દરવાજે બોલ,”લે કે બુકે કહ્યું. મહાશય, એ નહિ બની શકે.” “હું કહું છું, ઉઘાડ, હરામજદા!” “બિલકુલ નહિ, સાહેબ.”
લે કે બુકે તરત હાથમાંની બંદૂક તેના હાથા ઉપર તાકી. બે કબુક નીચે હતો અને અંધારામાં હતો, એટલે પેલા નેકરે કશું દેખ્યું નહિ.
“ઉધાડે છે કે નહિ ? હા કે ના!”
નહિ સાહેબ!” “તું ના કહે છે? “સાહેબ, નહિ ઉઘાડી..”
એ વાકય પૂરું કરે તે પહેલાં ગળી છૂટી અને તેની દાઢીમાંથી પસીને તેની ખાપરીની ઉપર નીકળી ગઈ. પેલે હાથમાં મીણબત્તી સાથે ઢગલે થઈને ગબડી પડયો. તેનું માથું કઠારા ઉપર ફસડાઈ રહ્યું.
“લે જ, બેટા!” એમ કહી લે કે બુકે બંદૂક જમીન ઉપર નાખી. પણ એ શબ્દોને પૂરા બોલી રહ્યો તેવામાં એક મજબૂત હાથ તેની બેચી ઉપર જકડાઈ ગયો. લે કે બુકે એક મક્કમ અવાજે બોલાતો હુકમ સાંભળ્યો : “ઘૂંટણિયે પડ.”
પેલા ખૂનીએ પાછું વળીને જોયું તો એmોલરસને ઠંડ, સફેદ ચહેરો તેને દેખાયો. એmલરસના હાથમાં એક પિસ્તોલ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org