________________
મોરચાનું મડાણ “તને ખાતરી છે?”
“હા, અઠવાડિયા પહેલાં જ હું બહારની હવા ખાવા જરા ટહેલત હતો, ત્યારે તે મને કાનપટ્ટી પકડીને થાણે થઈ ગયો હતે.”
એન્જલસ તરત ડે દૂર ગણે; તેણે એક જણના કાનમાં કંઈક કહ્યું. તે જઈને બીજા ત્રણ મજબૂત માણસને બોલાવી લાવ્યો. તે ચારે જણા ટેબલ પાછળ, કશી ખબર ન પડે તે રીતે, બેઠવાઈ ગયા.
પછી એલરસે પેલા ઊંચા માણસ પાસે જઈને કહ્યું : “તું કોણ છે?”
' પે આ અચાનક પ્રશ્નથી રોકી ઊઠ્યો. પણ એન્જોષરસની આંખો પાછળ રહેલાં નિશ્ચય અને તે જોઈને જરા તુચ્છકારથી બોલ્યો, “ઠીક કેમ?”
"તું જાસૂસ છે?” “હું સરકારી અમલદાર છું.” “તારે નામ?” “અવર્ટ.”
એલરસે પેલા થારને નિશાની કરત જ, એક પલકારામાં, જાવર્ટ પાછું વળીને જુએ તે પહેલાં તો તેને દબાવી દેવામાં આવ્યો.
તપાસમાં તેની પાસે બે કાર વચ્ચે દબાયેલે સેના નામ અને અધિકારવા પાસ મળ્યો. તેની નીચે પોલીસ વડાની સહી હતી.
ઘડિયાળના ખીસાને તળિયે એક કાગળ નીકળે. તેમાં એવો હુકમ લખેલો હતો કે, “જે રાજદ્વારી કામ તેમને સોંપવામાં આવ્યું છે, તે પૂરું થાય એટલે, ઇસ્પેકટર જાવટે તપાસ કરવી છે, સીન નદીના જમણા કિનારે જેનાના પુલ નજીક બદમાશોને અડો છે, એ અહેવાલ ખસે છે કે નહિ.”
તપાસ પૂરી થતાં જાવ૮ના હાથ તેની પીઠ પાછળ બાંધી દઈને તેને ઓરડા વચ્ચેના મુખ્ય થાંભલા સાથે સખત જકડીને બાંધી દેવામાં આવ્યો.
ગેડ્રોચ આ બધું જોતા હતા અને દરેક પગલું ડોકું ધુણાવીને મંજુર રાખતા હતા. તે હવે આગળ આવ્યો અને બોલ્યો, “ઉંદરડાએ બિલાડીને પકડી ખરી.”
એન્જોલરસે હવે જાવટે તરફ ફરીને કહ્યું, “મેરો પડશે તે પહેલાં દશા મિનિટ અગાઉ તને ગોળીથી ઉડાવી દેવામાં આવશે.”
જાવટે જરા પણ અવાજ કર્યો ન હતે; તથા ગુનેગારોના સ્પર્શથી પણ હીણપત અનુભવતો હોય તે રીતની કંઢાળા અને શીડભરી મુખમુદ્રાથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org