________________
૩૨.
તે સિદ્ધ
આવી લડાઈઓના પીઢ અનુભવીઓ હતા. રાત પડવા માંડી.
htt
ચોતરફ ભાતભાતની વાર્તા પ્રચારમાં આવી : “ ફલાણી બૅંક આવા હાથમાં આવી છે,” “ ફલાણા દેવળમાં છસો બહાદુરો આખી પલટણને લડત આપી રહ્યા છે,' લાણા મેરચા સામે તોપખાનું ગેાઠવવામાં આવ્યું છે,” કુાણા મારવા ઉપર સવારના ચાર વાગ્યે ચડાઈ કરવાના લશ્કરને હુકમ અપાઈ ગયા છે, ” ઇં, ઇ.
» 66
હજુ લશ્કર તરફથી ચડાઈ શરૂ થતી નહોતી તે કારણે જ લોકોમાં હિંમતની તથા ભયની આવી આવી વાતે પ્રચારમાં આવતી જતી હતી.
૮૧
મારચાનું મંડાણુ
૧
લેમાર્કની શબવાહિની સાથેનું મુખ્ય સરઘસ જ્યારે પુલ સામેની પલટણ સાથેની અથડામણમાં પાછું પડયું, ત્યારે તેના છૂટક છૂટક ફાંટા બસો શેરીમાં થઈને આમતેમ ઘુમરી ખાતા, અમળાતા પાછા હઠવા લાગ્યા. આગળ ધસવાના પ્રયત્ન કરતું ટોળું, અંદર અંદર પિલાઈને, જોરભેર પાછું ધકેલાય, ત્યારે તેની ગતિ કેવી હોય, એ તો અનુભવી જ જાણી શકે.
તે વખતે ગેોચ હાથમાં એક ઝરડું તોડી લઈ કયાંકથી ધસતા આવતા હતો. આખા સરઘસનું મુખ જ્યાંથી પાછું ફરતું હતું, ત્યાં જ તે સીધે પહોંચવા માગતા હતા. મેાટા જ્યાં થઈને ન જઈ શકે, ત્યાંથી નીકળવાના તેને ઘણા રસ્તા સુલભ હતા. વચ્ચે એક જુના માલની દુકાને જૂની પિસ્તોલનું ઠૂંઠું લટકતું હતું. ગેન્રોચે તરત પેાતાના હાથનું ઝરડું નીચે નાખી દીધું અને છાંગ મારીને પેલી પિસ્તોલ તોડી લીધી; અને પછી બૂમ પાડીને બાલ્યા, “ડોશીમા, શું તમારું નામ, તમારું આ મશીન હું જરા ઉછીનું લઈ જાઉં છું.” એટલું કહેતોકને તે અલાપ થઈ ગયા.
થોડે દુર એ ભાઈસાહેબ પેલું ઠૂંઠું ખભે મૂકી, એક લશ્કરી ગીતના શબ્દો ફાવેતેમ ગાઠવી બરાડતા બરાડતા કૂચકદમ કરવા લાગ્યા. એ પિસ્તોલને ઘોડા જ નહાતા !
પેલી રાત્રે અજાણપણામાં પેાતાના બે ભાઈઓને સુવાડીને, મળસકા ટાણે પેાતાના બાપને ઠેકાણે પાડવામાં મદદ કર્યા પછી, ગેન્રોચ પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org