________________
સારયાનું માણુ
૩૩૧
હાથીખાનાએ પાછા ગયા. ત્યાં પેલાં બન્ને બાળકોને સિફતથી હાથીના પેટમાંથી નીચે ઉતાર્યાં બાદ તેણે ગમેતેમ કંઈક નાસ્તાની જોગવાઈ કરી. પછી તે કરાંને શેરી-માતાને ખાળે સોંપી દઈને – શેરીના ખાળામાં જ પાતે ઊછર્યો હતા – તે એવું કહીને છૂટા પડયો હતો કે,
-
મમી ન મળે, તે અહીં પાછાં આવશે. ”
46
રાત સુધીમાં તમારાં પા
પછી એ દિવસે તે છેાકરાંનું એ શેરીઓમાં શું થયું, તે કોણ જાણે ? પણ એ છેકરાં ગેથ્રોચને ત્યાં રાતે પાછાં ફર્યો નહિ. આજની સામાજિક વ્યવસ્થાના તળ નીચે એવાં કેટલાંય પ્રાણીઓ (બાળકો-સ્ત્રી-પુરુષો)ના લિસેાટા લુપ્ત થતા હાય છે. દસથી બાર અઠવાડિયાં થઈ ગયાં; છતાં એકે વખત કયાંય એ બે જણ ગેન્રોચને સામે ન અથડાયાં, ત્યારે તે વારંવાર માથા પાછળ ખણતા ખણતા બાલવા લાગ્યો, “મારાં બે ભટોળિયાંનું શું થયું હશે, વારુ ?”
પણ એ તા થઈ પહેલાંની વાત. અત્યારે તે। તે હાથમાં પિસ્તાલ સાથે આગળ ધપતા એક કંદોઈની દુકાને આવ્યો. આખી શેરીમાં એ એક જ દુકાન ઉઘાડી હતી. ગેલ્રોચે ખીસાં ફંફોસ્યાં. અંતિમ મુસાફરીએ જતા પહેલાં, આટલું ભાથું બાંધી લેવાની એટલે કે ખાઈ લેવાની લાલચ છોડવી અશકય હાય છે. પરંતુ ખીસામાં કશું ન મળતાં, તેણે “ ધાજો ! ધાજો !” એવી બૂમ પાડીને આગળ ચાલવા માંડયું.
ઘેાડે દૂર જતાં થિયેટર આગળનાં મોટાં ચિત્રો ઢંગાવેલાં આવ્યાં. ગેન્રોચે પોતાની ભૂખ સંતાષવા કશું ન મળ્યાનો ઉકળાટ એ બધાં ચિત્રો ધાળે દહાડે ફાડી નાખીને કાઢયો.
હાથમાં ઘેાડા વિનાની પિસ્તાલ સાથે જેમ જેન તે આગળ વધવા લાગ્યો, તેમ તેમ દરેક પગલે તેને જુસ્સા વધતા ચાલ્યા.
રસ્તામાં, એક નેશનલ ગાર્ડના ઘોડો ઠોકર ખાઈને ગબડી પડતાં, ગેોચે પોતાની પિસ્તોલ જમીન ઉપર મૂકી પેલા સવારને ઊભા થવામાં મદદ કરી; તથા પછી તેના ઘોડાને ઊભા કરવા માંડયો. તે કામ પત્યા પછી તે પાછા પેાતાની પિસ્તોલ ઉઠાવીને આગળ ચાલ્યા.
રસ્તામાં પેલા હજામની દુકાન આવી, જેણે તે દિવસે પેલાં બે દેાકરાંને ધક્કા મારીને હાંકી કાઢયાં હતાં. હજામ તે વખતે દુકાનના આગલા કાચની પાછળ એક સૈનિકની હજામત કરતા હતા, અને “ ઘેર પથારીમાં
..
કડવા
પડયા પડયા દવાદારૂ, પ્લાસ્ટર, પિચકારી અને મરવા કરતાં, રણભૂમિ ઉપર પેટમાં તાપના ગોળા
Jain Education International
For Private & Personal Use Only
ઘૂંટડા વડે સડી સડીને એકદમ વાગે અને
www.jainelibrary.org