________________
૩૨૪
લે મિઝરાન
હતા. આખી રાત તેમણે ત્યાં જ ગાળી હતી. સુકાઈ ગયેલા કયારાઓ હવે તેમની નજરે પડયા. તેમનું અંતર હૂ હૂ કરતું રડી ઊઠયું. જોકે તે પાતે તે શૂન્યમનસ્ક જ હતા.
66
બપોર બાદ શહેરમાં તેમણે કડાકા ભડાકા જેવા અવાજ સાંભળ્યા. પાસે થઈને જતા કોઈ માળીને તેમણે પૂછ્યું, “એ અવાજ શાના છે?” પેલાએ કહ્યું, “ દંગલના. ” “ દંગલ શાનું?”
66
તે લડે છે. ''
“ શાને માટે?”
99
“કોણ જાણે.
“ કર્યાં આગળ ?"
66
99
દારૂગોળાના ભંડાર આગળ.
મેબાફ્ મહાશય ઘરમાં ગયા, ટોપા માથા ઉપર મૂકયો અને રોજની ટેવ પ્રમાણે બગલ નીચે રાખવા ચેપડી શેાધવા લાગ્યા. એકે ચાપડી ન હતી. “હાં, હાં, ખરું ખરું,” એટલું બાલી તે કંઈક મૂંઝાયેલી હાલતમાં ઘર બહાર ચાલી નીકળ્યા.
૮૦ દંગલ
ક્રાંતિના જુવાળ પૂરેપૂરો શમે ત્યાર પહેલાં ઘેાડાંક માજાં આમતેમ થોડીક પછાડો ખાઈ લે છે. ક્રાંતિ શરૂ થઈ હોય ત્યારે જુદી જુદી જે અનેક લાગણીઓ ઉશ્કેરાઈ હોય, જુદી જુદી જે માન્યતાઓએ એમાં ચિનગારી ચાંપી હાય, એ બધી જ કાંઈ ક્રાંતિ પૂરી થયે સંતોષાઈ હોતી નથી. છતાં તાત્કાલિક તે એક મોટું પ્રયોજન સિદ્ધ થતાં મોટા ભાગના જુવાળ બેસી જાય છે. અને ક્રાંતિ સિદ્ધ થઈ એમ કહેવામાં આવે છે.
Jain Education International
પરંતુ ક્રાંતિ વખતે અનેક હાથેાએ કામ કર્યું હોય છે; અનેક વિચારો કામે લાગ્યા હોય છે. તેમાંના કેટલાય પૂરેપૂરા શમી જવાને બદલે ધૂંધવાયા કરે છે અને માટી ક્રાંતિ બાદ જુદાં જુદાં દંગલરૂપે થેાડે થોડે વખતે દેખા દે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org