________________
ઘર છેડી ચાલી નીકળ્યાં
કરપ “હા.”
“માઁર પેરિયસ, તમારા મિત્રો મારવામાં તમારી રાહ જુએ છે, રૂ દ લા ચેનરીમાં.”
મેરિયસને તે અવાજ પરિચિત જેવો લાગ્યો. જાણે કે એપનીન અવાજ ઘેઘર કરીને બોલતી હોય! તે તરત સળિયો કાઢી બહાર શેરીમાં નીકળ્યો. દૂર એક જુવાનિયો જાણે અલોપ થઈ ગયો.
મોં. મેબેફ હવે પોતાની બધી ચોપડીઓ “ખાઈ ચૂકયા હતા. તેમની લખેલી ચોપડીઓ વેચાતી નહોતી, અને ગળી માટેના તેમના પ્રયોગો સફળ થયા નહોતા. હવે તેમને માટે કામ કરવાનું કશું સાધન કે કશું કામ બાકી રહ્યાં ન હતાં. ઘરનો વેચાય તેટલો સરસામાન પણ વેચાઈ ગયો હતો. તેય અર્ધા ભૂખમરો વેઠીને જીવવા માટે જ!
બધાએ હવે તેમને ઉધાર માલ આપવાની ના પાડી. તેમને ઓળખતા કોઈએ ખેતી ખાતાના પ્રધાનને તેમને માટે ભલામણ કરી. પ્રધાને તેમને મળવા ખુશી બતાવી, એટલું જ નહિ પણ એવા વિદ્વાનને પિતાને ત્યાં બીજે દિવસે જમવા નિમંત્રણ આપ્યું. મે. મેબોફ પોતાની લખેલી ચોપડીની એક નકલને શણગીરી, બગલ નીચે ઘાલી, ભૂખથી ભાંગી ગયેલા પગે પ્રધાનને ત્યાં પહોંચ્યા.
તેમના ચીંથરેહાલ દીદાર જોઈ, કોઈએ તેમની સાથે વાત પણ ન કરી; ઊલટું દરેક જણ એમ પૂછવા લાગ્યું કે, આ કોણ અહીં આવ્યું છે? શા માટે આવ્યું છે?
મેડા ગુપચુપ તે પિતાને ઘેર પાછા આવ્યા ત્યારે ઘરની જૂની નોકરડી સખત બીમાર પડી હતી. તેને માટે દવાદારૂ લાવવા કશું જ તેમની પાસે રહ્યું ન હતું. ડાં અઠવાડિયાં વીતી ગયાં. એક વખત ડૉકટરે તે ડેસી માટે એક મોંઘી દવા લખી આપી. મેબોફ મહાશયે પિતાની પાસેની એક દુર્લભ જૂની પડી અત્યાર સુધી વેચી નાખી ન હતી. બુકસેલરે તેના ઘણા પૈસા આપવા તૈયારી બતાવી હતી; પણ તેમણે કહ્યું હતું કે, એ વસ્તુ વેચીએ તે પાપ લાગે.
આજે તે એ ચોપી લઈને બુકસેલર પાસે ગયા. બુકસેલરે તેના સે ફૂાંક આપ્યા. તે બધા તેમણે તે ડોસીની પથારી નજીક મૂકી દીધા અને પોતે ઓરડો છોડી ગુપચુપ બહાર નીકળી આવ્યા.
બીજે દિવસે પણ તે બગીચામાં એક જ જગાએ પૂતળાની પેઠે બેઠેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org