________________
કે સિઝેરાલ
જઈ પહોંચવાના સળગાવાતા તેની
મળ્યા હતા, હવે કોઈ જેવી-તેવી નામની વીશીમાં પણ તેણે વિચાર કર્યો. નજર ફેરવીને જોતાં એક જગાએ દીવો નજરે પડો. પાસે જઈને જોયું તો ત્યાં પીઠું તથા વીશી ભેગાં હતાં. વીશીવાળાએ તેને વાળુ તથા પથારીની સગવડ આપવાનું કબૂલ કર્યું એટલે તે પેાતાના ઝોયણા નીચે ઉતારી, થાકથી સૂજી ગયેલા પેાતાના પગ દેવતા પાસે શેકતા બેઠો. કેટલાક લેક દારૂ પીતા એક મેજ પાસે બેઠા હતા; તે તેને તાર્કી તાકીને જેવા લાગ્યા. એટલામાં તેમાંથી એક જણ ઊઠયો. તે થાડા વખત પહેલાં જ પેલી માટી વીશીના તબેલામાં પોતાના ઘાડો બાંધવા ગયા હતા. તેણે ત્યાં નવા આગંતુક વિષે થતી વાતો સાંભળી હતી. તેણે વીશીવાળાને છૂપા ઇશારો કરી બાજુએ બોલાવ્યો અને તેના કાનમાં કંઈક કહ્યું. વીશીવાળા તરત પેલા મુસાફર પાસે ગયા અને તેના ખભા ઉપર જોરથી હાથ મૂકીને બાલ્યા, “અલ્યા એય, ઊઠ, અહીંથી ચાલતી પકડ. મુસાફર નિરાંતે એક પ્રકારના વિચારવંટોળમાં પડયો હતેા, તે ઝબકી ઊઠયો. તેણે ધીમેથી પૂછ્યું, “ હા, તમે પણ જાણ્યું લાગે છે?
""
.
64
•
99 હા.
તે મારે કયાં જવું?”
""
બીજે કયાંક.
પેલાએ તરત પેાતાના થેલા અને દડા ઉપાડી ચાલતી પકડી તે બહાર નીકળ્યા કે તરત કેટલાક છેાકરાઓ કે જે તેની પાછળ પાછળ આવ્યા હતા અને તેની રાહ જોતા ઊભા હતા, તેમણે તેના ઉપર પથરા ફેંકવા માંડયા. પેલાને ખુન્નસ ભરાઈ આવ્યું અને તે દંડો વીંઝતા એવા તે તેમના ઉપર તડયો કે છેકરા રફુચક્કર થઈ ગયા. થોડે દૂર જતાં જેલખાનાને દરવાજો આવ્યા. તેણે અંદરના ઘંટની દોરીના છેડો ખેંચ્યો. દરવાજાની નાની બારી ઊઘડતાં જ મુસાફરે નમ્રતાથી ટોપી ઊંચી કરીને કહ્યું :
46
• જેલર સાહેબ. મહેરબાની કરી દરવાજો ખોલીને મને એક રાત અંદર સૂવા દેશો ?"
અંદરથી જવાબ આવ્યો, “ બેટમજી, જેલ એ કંઈ વીશી નથી : પહેલાં કશું પરાક્રમ કરીને કેદ પકડાઈ જા, એટલે હુ' દરવાજો ખોલીશ.'
""
મુસાફર હવે એક નાની શેરીમાં દાખલ થયા. તેની બંને બાજુ નાના બગીચા હતા. તેમાંના એકમાં તેણે એક નાનું સરખું મકાન જોયું. તેની બારીમાંથી પ્રકાશ આવતો હતો. તેણે બારીના કાચમાંથી અંદર જોયું તે ધેાળેલો મોટો એરડો હતા. ખુરશી ઉપર એક ચાલીસેક વર્ષના પુરુષ પેાતાના ઢીંચણ
66
44
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org