________________
તે કદી પાછા નહિ આવે!
૩૧૭
તેમની આંખો બારણા ઉપર ચોંટી રહી હતી. બારણું ઊઘડયું, એક જુવાન ત્યાં દેખાયા. તે મેરિયસ હતા.
મેરિયસ બારણા આગળ જ ઊભા રહ્યો, જાણે અંદર આવવાની રજા મળે પછી જ અંદર જવું.
જીલેનાર્મન્ડ ડાસા આશ્ચર્ય અને આનંદથી થાડીક ક્ષણ સડક થઈ ગયા અને તેની સામે જોઈ રહ્યા. એ મેરિયસ હતા! તેમને મેરિયસ ! કેવું સુંદર માં, કેવા મનેાહર ઉઠાવ! કેવી શિષ્ટ હિલચાલ ! ડોસા બે હાથ લંબાવી તેના તરફ ધસી જઈ તેને હ્રદયે વળગાડવા તલપાપડ થઈ ગયા. તેમના માંમાં વાત્સલ્યભર્યા કેટલા બધા શબ્દો ઊભરાઈ આવ્યા! તેમના હાઠ કંપી ઊઠ્યા. પણ તેમને માંએથી તેમની રીત પ્રમાણે આ જ શબ્દો નીકળ્યા :
“તું શા માટે આવ્યા છે? ’
મેરિયસે જરા ખચકાઈને જવાબ આપ્યા, “મહાશય '' જીલેનાર્મન્ડ તે મેરિયસ તેમના હાથમાં પડતું નાખે તેની રાહ જેઈ રહ્યા હતા. તે આ રીતની શરૂઆતથી પોતાની ઉપર અને મેરિયસ ઉપર વધુ અકળાઈ ઊઠયા. અને એ અકળામણના માર્યા બરાડી ઊઠયા
66
ત્યારે તું શા માટે આવ્યો છે?” અર્થાત્ વો તું મને મેટી વડવા ન आव्यो होय तो !
66
""
મહાશય
“તું મારી માફી માગવા આવ્યા છે? તું તારી ભૂલ જોઈ શકયો છે?” ના, મહાય. "
66
“તા પછી તારે મારું શું કામ છે?”
મેરિયસ આજીજીભયે અવાજે એક પગલું આગળ ભરીને બાહ્યો -
་་
""
‘મહાશય, મારી ઉપર કૃપા કરો.
આ શબ્દ સાંભળી ડેસેા ઢીલા થયા; જે મેરિયસ થોડોક વહેલા એ
શબ્દો બાલ્યા હોત, તેા ડોસા પીગળી ગયા હેાત. પણ આવા બે સ્વભાવાની
અથડામણ આ રીતે જ કરુણતા સરજાવે છે.
ડોસા લાકડીને ટેકે એકદમ ઊભા થયા. મહાશય, તમારા ઉપર કૃપા? જુવાન માણસ વળી એકાણું વર્ષના ડોસા પાસે કૃપાની યાચના કરે ? ભાઈસાહેબ, તમે તો હવે જીવનમાં દાખલ થાઓ છે, હવે તમારી આગળ તે આખું જીવન અને તેના આનંદા માણવાના છે. પણ હું તેા બુઠ્ઠો થયા, હવે મારે આ સગડીવાળા ખૂણા અને એકલવાયાપણું જ બાકી છે. તમારા બત્રીસે દાંત સલામત છે, સારી પાચનશક્તિ છે, તીક્ષ્ણ આંખ છે, તાકાત છે, ભૂખ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org