________________
૩૧૨
લે સિઝેરાલ
.
પણ એ તે બહુ
બધી તૈયારી કરી લેવાની. અમે કદાચ ઇંગ્લૅન્ડ જઈશું.” ભારે વાત કરી કહેવાય. મેરિયસ બાલી ઊઠયો. ખરે જ, મેરિયસના માનવા પ્રમાણે તે માં. ફોશલવે પેાતાને કાંઈ કામ હાવાથી તેમની દીકરીને લઈને ઇંગ્લૅન્ડ જાય એના જેવા અત્યાચાર, જુલમ કે સત્તાના દુરુપયોગ ટિબરિયસ કે હેનરી આઠમાએ પણ નહિ કર્યો હાય !
66
બાલી.
પછી તેણે ધીમે અવાજે પૂછ્યું -
“ તમે લોકો કયારે ઊપડશે। ? ”
"
""
એ તેમણે કહ્યું નથી.’
“અને તમે લોકો પાછાં કયારે ફરશેા?"
""
66
66
એ પણ તેમણે કહ્યું નથી.
મેરિયસ એકદમ ઊઠ્યો અને ઠંડાશથી બાલ્યા,
“અને તમે પણ જશેા, કેમ ?”
કાં?”
ઈંગ્લૅન્ડ; તમે જશે ખરાં ?'
66
તમે મારી સાથે આમ કેમ બાલેા છે ? ” “હું પૂછું છું કે તમે જશે ?”
“તે। શું કરું તે તમે જ કહોને?” તે પેાતાના બંને પંજા આમળતી
66
“ એટલે તમે જવાનાંને ? ”
“જો મારા બાપુ જાય તે. ”
“ તે! તમે પણ જવાનાં ખરાંને ?”
કૉસેટે બાલ્યા વિના મેરિયસના હાથ પેાતાના હાથમાં લઈને દબાવ્યા. “ ઠીક ત્યારે, ” મેરિયસ બાલ્યા, ‘તેા પછી હું પણ કયાંક ચાલ્યા
$6
જઈશ.”
કૉસેટ તે શબ્દોનું રહસ્ય અંતરથી પામી જઈને એકદમ ફીકી પડી ગઈ અને થેાથવાતી જીભે બાલી -
.
‘તમે શું કહે છે ?”
મેરિયસ તેના તરફ જોઈને, પછી આકાશ તરફ આંખો ઊંચી કરીને બાલ્યા, “ કઈ નહિ, ’
પણ પછી જ્યારે તેણે આંખો નીચી કરી, ત્યારે તેણે જોયું કે કૉંસેટ હસતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org