________________
'લે મિઝરાયલ
કૉસેટ અને મેરિયસ રાતે મળતાં ત્યારે પણ એવી જગાએ બેસતાં, જેથી શેરીમાંથી કે ઘરમાંથી કોઈને કશું દેખાય નહિ. ઉપરાંત, તેમની વાતચીત પણ, મુખ્યત્વે, એકબીજાના હાથ મિનિટે વીસ વાર દબાવીને ડાળીઓ સામે ઊંચું જોઈ રહેવામાં જ ચાલતી! અને છતાં તેમની એકબીજામાં લવલીનતા એટલી બધી ગાઢ હોતી કે, તેમનાથી ત્રીસ ડગલાં દૂર વીજળી પડે, તાપણ તેમને ખબર ન પડે.
મેરિયસ જ્યારે આવતા ત્યારે દરવાજાના એક ઢીલા પડેલા સિળયા ખસેડીને જરા ભચડાઈને આવતા; અને જ્યારે પાછા જતા ત્યારે તે સિળયા તેની જગાએ બરાબર એવા ગાઠવી દેતા કે જેથી કોઈને કશું આઘુંપાછું થયેલું લાગે જ નહિ. મેરિયસ ઘણુંખરું મધરાત થાય ત્યાર પછી જ ઘેર પાછા ફરતા.
૩૦૧
પરંતુ દરમ્યાન ઘણી ગૂંચવણા ઊભી થતી જતી હતી. એક રાતે મેરિયસ કૉસેટના ઘર તરફ જવા નીકળ્યા નીચું ઘાલીને ચાલતા હતા. તે રૂ બ્લુમેટના ખૂણા આગળ અચાનક તેણે એક અવાજ સાંભળ્યા :
66
કેમ છે, મેરિયસ મહાશય ?”
મેરિયસે મોં ઊંચું કરીને જોયું, તા એાનીન.
એપેાનીન મેરિયસને રૂ બ્લુમેટ આગળ લઈ આવી હતી, ત્યાર પછી મેરિયસે કદી તેના વિચાર જ કર્યો નહોતા. તેના મનમાંથી તે છેક ૭૪ લુપ્ત થઈ ગઈ હતી. તેના તરફ તેને કૃતજ્ઞતાના જ ભાવ હતા; તેનું અત્યારનું સુખ એને આભારી હતું. છતાં અત્યારે જ્યારે તે કૉંસેટને મળવા જ જતા હતા, ત્યારે તે સામે મળી તેથી તે જરા અકળાયે.
હતા, ને માથું આવ્યો, ત્યારે
પ્રેમ વગેરે વૃત્તિ જ્યારે પવિત્ર હોય છે અને નસીબદાર નીવડી હાય છે, ત્યારે પણ, તે મણસને પરિપૂર્ણ બનાવી મૂકે છે એમ માનવું, એ ભૂલ છે તે તેને માત્ર ભુલકણા બનાવી મૂકે છે. એ સ્થિતિમાં તે દુષ્ટ બનવાનું જેમ ભૂલી જાય છે, તેમ ભલા થવાનું પણ ભૂલી જાય છે. ફરજ, કૃતજ્ઞતા, જવાબદારી વગેરે અગત્યની બાબતોનો ખ્યાલ પણ લુપ્ત થઈ જાય છે. બીજે કોઈ વખતે મેરિયસ એપેાનીન તરફ કંઈક બીજી રીતે વર્તો હાત; પરંતુ અત્યારે કૉસેટને મળવાના ઉમળકાથી ભાનભૂલા થઈને તે ધસમસાટ જતે હતા, એટલે તે જરા ગુસ્સામાં બાલી ઊઠયો : “હું, કોણ ? એપેનીન ?” તમે આમ કઠોર થઈને કેમ બાલા છે, મેરિયસ મહાશય ? મેં
66
તમારું શું બગાડયું છે? ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org