________________
૩૦.
લે સિઝેરાલ
સુગંધને, બાળકોના હાસ્યને, સૂર્યના પ્રકાશને, પવનના નિસાસાઓને, તારાઆનાં કિરાને, – આખા જગતને કામે લે છે. અને કેમ ન લે ? ઈશ્વરનું આખું જગત પ્રેમની તહેનાત ભરવા સરજાયેલું છે. પ્રેમ આખી કુદરતને પોતાના સંદેશા લઈ જનારી દૂતી બનાવી શકે તેવી તાકાત ધરાવે છે.’
*
‘હે વસંત ! તું મારો પુત્ર છે, જે હું તેને લખું છું,
‘પ્રેમ જ્યારે બે પ્રાણીને ઓગાળીને પવિત્ર અને દૈવી એકતામાં ઢાળી દે છે, ત્યારે જીવનનું રહસ્ય તેમને માટે ખુલ્લું થાય છે. '
• જે દિવસે સ્રી તમારી પાસેથી પસાર થતી વખતે તમારા ઉપર પ્રકાશ ફેંકી જાય, તે દિવસે તમારું આવી બન્યું જાણે! તમારે માટે પછી એક જ રસ્તા બાકી રહે છે: તેને એટલી બધી તીવ્રતાથી ચિંતા કે, તેને પણ તમારા વિચાર કરવા પડે!'
‘પ્રેમ જે આદરે છે, તેને ઈશ્વર જ પૂર્ણ કરી શકે.
‘સાચા પ્રેમ હાથનું એક મેજું ખાવાતાં હતાશ થઈ જાય અને એક રૂમાલ જડતાં આનંદવિભાર બની ઊઠે. તેની ભક્તિ અને તેની આશા માટે અનંતકાળ જોઈએ. પ્રેમ એકીસાથે અત્યંત મેાટી વસ્તુના અને અત્યંત નાની વસ્તુનો બનેલો છે, ’
‘પ્રેમ કશાથી તૃપ્ત થતા નથી. આપણને સુખ મળ્યું, તે આપણને સ્વર્ગ જોઈએ; આપણને સ્વર્ગ મળ્યું, તે આપણને વૈકુંઠ જોઈએ.’
*
હજી તે લક્ષમબર્ગમાં આવે છે? ‘હજુ તે આ દેવળમાં પ્રાર્થના માટે ‘હજુ તે આ ઘરમાં જ રહે છે?
ગઈ છે.
ના ભાઈ.
આવે છે? - હવે નથી આવતી.
– તે કયારનું ઘર બદલીને ચાલી
• તે હવે કયાં રહેવા ગઈ છે?
તે કહી ગઈ નથી.
* કેવી નિરાશા ? પેાતાના આત્માનું સરનામું ન જાણવું !'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org