________________
પથ્થર નીચેનુ હ્રદય
૨૯
પથ્થરના પણ આભાસ જ થયા હશે. કદાચ એ પથ્થર જોવાનું પણ સ્વપ્ન જ આવ્યું હશે !
પછી ધીમે ધીમે તે કપડાં પહેરી બગીચામાં ફરવા ગઈ અને સૌથી પહેલી બેઠક તરફ દાડી. તા પેલા પથ્થર ત્યાં હતા જ! પણ રાતે જે વસ્તુ ભય પ્રેરે, તે દિવસે ઇંતેજારી પ્રેરે. કૉસેટ તે પથ્થર પાસે ગઈ અને તેને હાથમાં લીધા. તરત જ તેની નીચે કાગળ જેવું કાંઈક દેખાયું.
વસ્તુતાએ એ એક પરબીડિયું હતું. તેના ઉપર તેમજ તે બીડેલું પણ ન હતું. તેમાં કેટલાક હાથે લખેલા
હતા.
કૉસેટની ઈંતેજારી વધતી ગઈ. તેણે તે કાગળા કાઢીને જોયા ક્યાંય કોઈનું નામ ન હતું. કોઈની સહી ન હતી. કાગળાના એ એક થોકડો જ હતા. દરેક પાન ઉપર નંબર નાખેલા હતા. પણ આખા કાગળમાં કોઈમાં થેાડી તો કોઈમાં વધુ લીટીઓ કાવ્યની પેઠે લખેલી હતી. અક્ષરો અતિ સુંદર
હતા.
આ કાગળા કોના હશે ? કોને કાણે મેાકલ્યા હશે ? જરૂર એ કાગળો કોઈએ તેને જ મોકલ્યા છે. કારણ કે, એ તેની બેઠક ઉપર જ પથ્થરથી દબાવીને મૂકયા હતા. પેાતાને માટે કાગળો? તેને ધ્રુજારી આવી ગઈ. આનંદની ? ડરની ? કોણ જાણે.
સરનામું ન હતું; કાગળા દેખાતા
૭૪
પથ્થર નીચેનું હૃદય
કૉસેટે ચારે તરફ તથા ઉપર નીચે નજર કરી જોઈ અને પછી એ કાગળા વાંચવા માંડયા :
આખા વિશ્વને સમેટીને એક માનવપ્રાણીમાં કેન્દ્રિત કરી દેવું, એક પ્રાણીને વિસ્તારીને અનંત પરમાત્મારૂપ બનાવી દેવું, એનું નામ પ્રેમ !
.
પરંતુ વસ્તુ
ઈશ્વરને
‘ઈશ્વર બધાં પ્રાણીઓની પાછળ રહેલા છે; સાંતાડી દે છે. વસ્તુ કાળી હોય છે અને પ્રાણીઓ અપારદર્શક છે. કોઈ પ્રાણીને ચાહવું એટલે તેને પારદર્શક બનાવી દેવું.
‘વિયાગી પ્રેમી કેવી કેવી વસ્તુને તથ્યતા અપે છે! તેઓને એકબીજાને જોતાં મળતાં અટકાવા : તે તરત પંખીઓના ગીતને, ફૂલાની
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org