________________
વાગ્યાં છેતે જાણે! પરંતુ તેના અંતરાત્માને એ સ્થિતિ સૌથી અનુકૂળ નીવડી. એક જાતની પૂજનને ભાવ, નિ:શબ્દ થાન, અને અજાણ્યા ભકતે આપેલ દેવભાવ – એ બધું તેના નિર્મળ, અશક્ત અંતરને બળ અને તેજ પૂરનારું બન્યું.
દરેક પરિસ્થિતિની એક સહજફુરણા હોય છે. પુરાણ-સનાતન માતા કુદરતે જીન વાલજીનને ચેતવી દીધું કે કૉસેટ ઉપરના તેના સર્વાંગી માલકીપણા ઉપર તરાપ મારનારે આવી પહોંચ્યો છે. જીન વાલજીને તેના અંતરના અંધારા ખૂણામાં એક ભયંકર ધરતીકંપ અનુભવી રહ્યો. તેને કશું સમજાતું ન હતું; તે સતત સ્થિર નજરે પોતાની આસપાસ ઘેરાતા અંધકારને નિહાળી રહ્યો : કશુંક જાણે નવું સર્જતુ હતું; કશુંક જાણે પિતામાંથી તૂટવા લાગ્યું હ.
મેરિયસને પણ એ જ કુદરત તરફથી ચેતવણી મળી ગઈ હતી અને તે એ “બાપુ થી છુપાત – બીત થઈ ગયો. પરંતુ તેનું વર્તન સ્વાભાવિક ન રહ્યું. એક બાજુ બારે સાવચેતી, અને બીજી બાજુ વિચિત્ર ગફલત! પહેલાંની પેઠે હવે તેમની પાસે ફરતો બંધ થયો. પણ ત્યારે દૂરથી નજર પડે તે રીતે હાથમાં પડી રાખીને તે બેસતે. પહેલાં તે જૂનો કોટ પહેરીને અ વો; હવે તે રોજ નો કોટ પહેરીને આવવા લાગ્યો. જીન વાલજીન પૂરા અંતરથી એ જુવાનિયાને ધિક્કારવા લાગ્યો.
કૉસેટ જરા પણ શંકા થાય તેવું વર્તતી ન હતી. પિતાને શું થતું હનું તેના પૂરા ખ્યાલ વિના પણ તે એટલું સમજી ગઈ હતી કે એ છુપાવવું તો જોઈએ.
જીન વાલજીને એ જવાનિયા બાબત કૉસેટ સાથે કશી વાત કરી ન હતી પણ એક દિવસ તે પોતાની જાત ઉપર કાબુ ન રાખી શક્યો; ને બેલ પડ્યો: “પેલો જુવાનિયો કે વાંચવાનો દંભ કર્યા કરે છે!”
એક વર્ષ અગાઉ કૉસેટે નિરપેક્ષપણે જવાબ આપ્યો હતો, “ના, પણ ને દેખાવે રૂપાળો છે.” દશ વર્ષ પછી, મેરિયસનો પ્રેમ હૃદયમાં ધારણ કર્યા બાદ તેણે કહ્યું હતું, “ખરી વાત! દંભી પણ છે, અને જો પણ ગમે તેવો નથી!” પણ અત્યારે તે તેણે તદ્દન સ્વસ્થતાથી એટલો જ જવાબ આપ્યો, “કોણ પેલો જુવાન !”
જુવાન હૃદયોને પ્રેમમાં પડયા બાદ પ્રારંભિક મુશ્કેલીઓનો સામનો કરવાને થાય છે ત્યારે એવું જોવામાં આવ્યું છે કે, જુવાન છોકરી એકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org