________________
૧ ૧૭ મેટમ પણ મને છો તે ખરા! તમે મને કેવી હચમચાવી નાખો છો?” તે હસતી હસતી બોલી. “હું મારા બાપુને એ સરનામું નહિ કહું, એ, બસ ?”
“ચાલ, હવે મને રસતે બતાવ.” "હમણાં જ?” “હા, હમણા જ.”
પેલી ફરી કાળી કણક થઈ ગઈ. પછી બોલી, “ઠીક, તમે કેટલા બધા શજી થઈ ગયા છો?”
ડુંક ચાલ્યા પછી તે બોલી, “પણ તમે મને કશુંક આપવાનું વચન આપ્યું છે, તે યાદ રાખજે.”
મેરિયસે તરત ખીરું ફેસીને કેફે રાક પાસેથી થનારડિયર માટે માગી લીધે પાંચ ક સિક્કો તેના હાથમાં મૂકી દીધો.
એપનીનનાં આંગળાં એકદમ અકડાઈ ગયાં. તેણે એ સિક્કો જમીન ઉપર પી જવા દીધો અને પછી તેની સામે ખિન્નપણે નજર કરીને તે બેથી:
બારે તમારા પૈસા નથી જોઈતા.”
૭૦
પ્લમેટમાં ગયા સેકાના મધ્ય ભાગના અરસાની વાત છે: પરિસની પાર્લામેન્ટના પ્રમુખને એક રખાત હતી. તે વાત તેને છુપાવવી હતી, કારણ કે તે દિવસમાં મેટા ઉમવો પિતાની રખાતેનું પ્રદર્શન કરવામાં ગૌરવ અનુભવતા, પણ સદગૃહસ્થ વર્ગના એક પિતાની રખાતે છપાવીને પિતાનું ગૌરવ જળવી ચકતા,
એટલે તેણે રૂ લુમેટમાં બે માળનું એક મકાન બનાવરા; અને એ મકાનની આગળ મોટે બગીચે રાખી, શેરીમાં ઊઘડતે લોખંડના સળિયાને મોટે દરવાજે બનાવરાવ્યો. એ બગીચો એક એકર જેટલો મોટો હતો. શેરીમાંથી જેનારને તો આ બગીચો જ દેખાય, મકાન નહીં.
એ મકાનની પાછળ જરા નાને બા હતું. તેને છેડે એક બીજું નીયું કાન બનાવેલું હતું; બે ઓરડા અને એક ભોંયર. જરૂર પડે તે ત્યાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org