________________
તે સિરાઇલ પેલી જુવાન બાઈના”
આટલું બોલી તેણે દીર્ધ નિવાસ નાખ્યો.
મેસ્વિસ અચાનક કુદકો મારીને ઊઠયો અને જેથી તેને હાથ પકડીને બેલ્યો, “હું? ખરી વાત? ચાલ, ચાલ, મને એ ઠેકાણે અબઘડી બતાવ. તારે જે માગવું હોય તે માગ; એ કયાં રહે છે?” - હાય! કેવું આંધળું છે આ જગત? એપનીનને મેરિયસને “પેલી જવાન બાઈ માટેને આખે એમ જ પોતાને માટે જોઈત હતો; અને મેરિયસ કહેતો હતો કે, “નું ઘર બતાવ, તું માગીશ તે આપીશ!”
એક ઝાટકા સાથે તેણે પિતાનો હાથ પાછો ખેંચી લીધે, પછી તે બેલી. “અહા, તમે કેવા જી થઈ ગયા!”
તેને આ વાક્ય બોલતી વખતને અવાજ સાંભળી, બીજા કોઈ પણ માણસનું હૃદય ભેદાઈ ગયું હોત. પણ મેરિયસ તે ઉત્તેજનામાં આવી જઈ, ભાન ભૂલી બેઠો હતે.
અચાનક મેરિયસ તેનું કાંડું પકડીને કહેવા લાગ્યો : “એક વાતના રોગંદ છે મારી પાસે ના.”
“સોગંદ?” પેલી એકદમ હસી પડી. “ગંદ એટલે શું? હું શા સોગંદ ખાઉ?”
“સોગંદ ખા કે, એ સરનામું તું તારા બાપુને નહિ જણાવે.” પેલી કંઈક નવાઈ પામી મેરિયસ તરફ જોઈ રહી.
“એપનીન, હું કહું છું તેવા સેગંદ ખા!” મેરિયસ આજીજી કરતે બોલવા લાગે.
“એપનીન! અહા! મારું નામ તમે જાણો છો?” "કહ્યું તેવા રોગંદ ખા.” ઘણ પેલી કશું સમજી નહિ, " તમે મને એપનીન કહો છો તે મને કેવું ગમે છે!”
મેરિયસે હવે તેના બંને હાથ પકડ્યા અને તેને લગભગ ડાળી નાખીને કહ્યું, “હું કહું છું તે બરાબર સાંભળ. તું ગંદ ખા કે તું એ સરનામું તારા બાપુને નહિ જણાવે”
“મારા બાપુ! તેમની પંચાત છોડો; તે તે જેલમાં એધારકોટડીમાં છે, ઉપરાંત, મને મારા બાપુની એવી કશી પડી નથી.”
પણ તે રોગંદ તે ન ખાધા!”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org