________________
મારે તમારા પૈસા નથી જોઈતા!”
ર૭૭ "ના બાપુ, હું તે એક ડાકણ છું. પણ મારે મન એ બધું સરખું છે.”
ડોસા તેને જવાબ સાંભળ્યા વિના જ બોલ્યા, “બેટા, હું બહુ ગરીબ છું. તને આપવા માટે મારી પાસે કાંઈ નથી.”
“છતાં હું મારું તે તમે આપી શકે તેમ છે.” “શું?” “મેરિયસ કયાં રહે છે, તે મને કહો.”
"હે? મેરિષસ, હા, હા – ઓળખ્યા; બેરન મેરિયસ પિન્ટમર્શી. તે અત્યારે કયાં રહે છે એમ? હા, પણ મને ખબર નથી. હાં હાં, મને યાદ આવ્યું, મારે ખેતરે જઉં છું ત્યારે તે મને ઘણી વાર ભેગા થાય છે પણ “ગાતી મેના'ના ઉપવન આગળ તું તપાસ કરજે, ત્યાં તે જરૂર મળશે.”
આટલું બોલી, મેબેક મહાશયે નજર ઊંચી કરી, તે સામે કોઈ ન હતું!
ડોસા એકદમ થોડુંક બીન્યા; પણ પછી સ્વસ્થ થઈ, ક્યારામાં ભીની માટીને હાથ લગાડી જોઈ બોલ્યા, “જો આ બગીચામાં પાણી પામેલું ન હોત, તે હું જરૂર તેને ભૂત જ માનત.”
મારે તમારા પિસા નથી જોઈતા!' એબોફ મહાશયને ભૂતની મુલાકાત થઈ, ત્યાર પછી ડા દિવસ બાદ એક સવારે સોમવારે મેરિયસે નારડિયરને મોકણવા પાંચ ફકને સિધ્ધ કોરાક પાસેથી ઉછીને લઈ ખિસ્સામાં મૂકયો, અને પછી બહાર થોડું ફરી આવવા તે નીકળ્યો. તેને જર્મનમાંથી ફેંચ ભાષામાં અનુવાદનું કામ મળ્યું હતું, પણ તે રોજ સવારે ૧ખવા બેસો ત્યારે તેને સામે એક મોટે તારો જ દેખાતે. એટલે એ કામ પડતું મૂકીને તે “ગાતી મેનાના ઉપવન તરફ ફરવા નીકળી જતે; એમ માનીને કે, એમ કરવાથી મગજ પૈડું દેકાણે આવશે.
પરંતુ ત્યાં તે તેને તારે વળી વધારે પ્રમાણમાં દેખાવા લાગતા. એટલે તે પાછો ફરતા અને ફરી કામે વળગતે. પણ ફરીય કશું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org