________________
૨૭૧
ખિસકેલી પણ વિચાર કરે વિગતેમાં ઊતરવું મિથ્યા છે. મોતની અને જીવનની વચ્ચે જ્યારે એક પાતળો પડદો જ બાકી રહે છે, ત્યારે માણસના હાથ-પગ કાં તો ભાંગી પડે છે અથવા તો વજના થઈ જાય છે.
થોડી વારમાં જેલમાંથી કેદીઓ નાસી છૂટયાની દેડધામ મચી રહી. બ્રજ માંટપાને વગેરે, હવે જેલની દીવાલની બહાર ફરતા રહેવું સલામત ન માની, લપાતો લપાતા એ જ ભીંતની આગળ આવીને દૂર સરકી જવાનું વિચારતા હતા તેવામાં શેનારડિયરે ઉપરથી પોતાની પાસેના દોરડાને ટુકડે તેમના ઉપર નાખ્યો.
પેલા ચોંક્યા; પણ તરત વસ્તુસ્થિતિ પામી ગયા. બુ પાસે પોતાના તૂટેલા દોરડાને બીજો ટુકડો હતો. તે બંને બાંધીને ઉપર કોઈ પહોંચાડે, તો શેનારડિયર તેને આધારે નીચે ઊતરી શકે. પણ એ દોરડું ઉપર પહોંચાડવું શી રીતે?
થેનારડિયરના હાથ-પગ એટલા છોલાઈ ગયા હતા અને એ ટાઢવરસાદ-થાકથી એટલો અકડાઈ ગયો હતો કે પોતે જાતે કશી હિલચાલ હવે કરી શકે તેમ નહોતું. એ ભીંતને ખૂણે ચણતરની ચીમનીને ભાગ ઉપર જ દેખાતો હતો. પણ તે વચ્ચે વચ્ચે તરડાઈ-ચિરાઈ ગયેલી હતી. એની મારફતે છેક ઉપર ચડી શકાય, પણ તે ચડનાર ખિસકોલી હેય; માણસ નહિ!
મેન્ટપાને બધાને થોડી વાર થોભવાનું કહી, ઝટ લપાતે છુપાતે એક દિશામાં દોડ્યો.
સાત આઠ મિનિટ વીતી ગઈ; શેનારડિયર માટે તે તે સાત આઠ યુગ હતા. છેવટે મેન્ટપાર્ગે આવ્યા તેની સાથે મેચ હતે.
1 ખિસકોલી પણ જ્યાં ચડતાં વિચાર કરે, ત્યાં થઈને ગેચ માં દોરડાને છેડો લઈને ઉપર ચડવા માંડયો. ઉપર ચડવા માંડ્યો ત્યારે તેના કપાળેથી વરસાદનું પાણી ટપકતું હતું, ઉપર ચડી રહ્યો ત્યારે પરસેવાના રેલા. ટોચે પહોંચતાં જ તેણે પેલા પેટે સૂતેલા તરફ નજર કરતાં જ સવારના અભિનંદન ઉચ્ચાર્યા, “આ તો માસ સર્જક છેને! એને કાંઈ વાંધો નહિ; સંકટમાં પડેલાને મદદ કરતી વેળા તેની નાત-જાત ન જોવી જોઈએ!”
થડી વારમાં બધું સહીસલામતીથી પાર પડી ગયું, એટલે પેલા બાકી રહેલી થેલી રાતને ઉપયોગ તરત “નાસ્તાની કંઈક જોગવાઈ' કરવાની વેતરણમાં પડથા. ગેચ એ બધા તરફ નજર કરી લઈ, પિતાની હવે ત્યાં જરૂર નથી એમ માની, “ચાલો હવે પેલા ભોળિયાંને જગાડીએ” કહીને ત્યાંથી ચાલતો થયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org