________________
લે બિરાબ્લ હેય કે ગેડ્રોચની જરૂર થોડા કલાક પછી જ પડશે.
તે દિવસે બેબેટ, બૂ, ગૃલમેર અને થેનારડિયરે જેલમાંથી નાસી છૂટવાનું કાવતરું રહ્યું હતું. બૅબેટે તે દિવસ દરમ્યાન જ પોતાનું કામ પતાવી દીધું હતું અને તેણે તથા મેન્ટ પાર્નેએ બીજાઓને છોડાવવામાં બહારથી મદદ કરવાની હતી.
જેલના અઠંગ બદમાશો માટેનાં આ ભંડકિયાં એવી રીતે બનાવ્યાં હોય છે કે જેથી તેઓની આંખકાન સુધ્ધાંની શારીરિક પ્રવૃત્તિ ઓછામાં ઓછી થઈ જાય. પરિણામ ? પરિણામે જયારે તેઓને ભારે કામે રોકવા જોઈએ, ત્યારે તેઓ તરકીબ વિચારવા માટે એકલા પડ્યા હોય છે!
એટલે બૂએ વિચાર કરવા મંડ્યો હશે. તેણે એક દોરડું આમળી કાર્યું હતું અને તેજના વણી કાઢી હતી.
હાજો ને એક ખીલ મળી ગયો હતો, અને છેક ટોચ ઉપરના લોખંડી પાંજરામાં પુરાયેલા થનારડિયરને એક દારૂની બાટલી મળી ગઈ હતી. તેમાં ઘેનની દવા ભારોભાર ભેળવી હતી. બ્રજ અને ચૂલમેરની પથારીઓનાં માથાં એક ચીમનીને અડતાં હતાં, એ ચીમની ચાર માળને એ રીતે જ ભેદતી છેક છાપરા ઉપર નીકળતી હતી. ચીમનીને ખીલા વડે કોચને એ લોકો છાપરે ચડી ગયા, છાપરાની છે તેથી છ ફૂટ દૂર જેલની તે વિંગ દીવાલ આવેલી હતી. જો એ પોતાનું દોરડું ચીમનીની જાળીએ બાંધીને ર્દીવાલની બહાર લટકે તેમ ફેંક્યું. પછી એ ચારે જણા એક એક કૂદકો લગાવી દીવાલ ઉપર આવી ગયા અને પછી લટકતે દેરડે નીચે ઊતરી ગયા. પણ તે જ વખતે એ દોરડું છેક દીવાલની ટેચ આગળથી તૂટી ગયું.
થેનારડિયર ઉપર પ્રત્યક્ષ ખૂનને આરોપ હોવાથી તેને ભયંકર ગણીને ઉપરના માળે એક ચોકીદારના સતત નિરીક્ષણ હેઠળ પૂરી રાખ્યો હતો. તે
જ્યારે દારૂની બાટલીથી ચોકીદારને ઊંઘાડી દઈને છૂટો થઈ છાપરા ઉપર આવ્યો, ત્યારે બૂઓવાળા દેરડાને છેડે તૂટેલો લટકતો હતે. તેનાથી હવે એ રસ્તે ઊતરાય તેમ ન હતું. પરંતુ ચોકીદારોના બદલાવાનો વખત નજીક આવ્યો હતો એટલે ત્યાંથી તે તેણે કોઈ સલામત જગાએ ખસવું જ જોઈએ. લપસણા છાપરા ઉપર પેટે સરકત સરકતે તે બ્રજના દોરડાના ટકડાની મદદથી જેલની દીવાલ બહાર અડીને આવેલા પણ પછી તેડી પાડેલા એક મકાનની દીવાલની દસ ઇંચ પહોળી કિનારી ઉપર આવીને છેવટે પેટ ઉપર લો થઈને સૂતે. ત્યાં એ શી રીતે આવી શક્યો એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org