________________
ખિસકેલી પણ વિચાર કરે
૨૬ “પણ તું તેમાં પેસે છે શી રીતે ?” “આગલા બે પગ વચ્ચે ચિરાડ છે; તે હજુ સપડાં નથી જાણતાં.” “તું એટલે ઊંચે ચડે છે શી રીતે ?”
“અરે, આંખના પલકારામાં. હાથપગના બે ઝપાટા લગાવ્યા કે અંદર ! જોકે આ બે જણ માટે મારે નિસરણીની જોગવાઈ કરવાની છે. ઠીક ત્યારે, સાહેબજી! કોઈ વાર મારું અગત્યનું કામ પડે, તે મારા ફલેટને બીજે માળ હું રહું છું. હું મારા મકાનમાં દરવાન રાખતા નથી, એટલે મારું નામ દઈને બોલાવશો તેપણ વાંધો નથી.”
“ઠીક, ઠીક,” કહીને મોન્ટપાને હસતે હસતે ચાલતે થશે.
એ હાથી એક મોટા સ્મારક તરીકે નેપોલિયને ઊભો કરવા ધાર્યો હતે. તે ચાળીસ ફૂટ ઊંચે હતો તથા તેની પીઠ ઉપર ટાવર હતું. એનું બાંધકામ અધૂરું જ રહી ગયું હતું. પણ પછી તે માણસે અધૂરા મૂકેલાને કુદરતે પૂરું કરવા માંડયું હતું: બેખા ઉપરનું ચણતરકામ જગાએ જગાએથી ખરવા લાગ્યું હતું. આજુબાજુની સળિયાની વાડ, ઊગેલા જંગલી ઘાસમાં દબાઈ ગઈ હતી; તથા ત્રીસ વર્ષમાં તે શહેરની આજુબાજુને પગથાર ઊંચે થતો ગયો, તેમ તેમ આ ભાગ જાણે હાથીના ભારથી જ બેસી ગયો હોય તેમ ત્યાં એક ખાઈ જેવું જ થઈ ગયું હતું.
તે હાથીની અંદર મોટા મોટા કોળનો કાયમી નિવાસ હતો. બેવોચ એક વખત એક બિલાડી લઈ આવ્યો હતે; પણ એ કોળ બિલાડીને જ ખાઈ ગયા હતા. એટલે મેવો, સરકારને હિસાબે ને જોખમે, ચીડિયાઘરમાંથી તારની ગૂંથેલી જાળી કાતરી લાવીને અંદર એક મરછરદાની જેવું બનાવી દીધું હતું, અને તેની અંદર તે સૂઈ રહેતે હતે.
ખિસકોલી પણ વિચાર કરે એ રાતે નેપોલિયન બાદશાહની ઇમારતમાં સૂતેલાં એ ત્રણ ભાંડુઓની વિશેષ વિગતમાં આપણે નહિ ઊતરીએ. પણ સવાર થતાં પહેલાં જ ગેડ્રોચને પોતાને મહેલ છોડી નીચે ઊતરી આવવું પડયું.
વાત એમ બની હતી કે, મેન્ટપાનેને જ્યારે ગેત્રોએ કહ્યું હતું કે, મારી જરૂર પડે ત્યારે મને બોલાવજો, ત્યારે મોન્ટપાનેને ખ્યાલ પણ નહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org